સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/બિલાડી: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} અમેરિકનઅખબારનવીસજોનસીનોરનેએમનાછાપાનાસમાચાર-તંત્રીએએ...") |
(No difference)
|
Revision as of 11:18, 9 June 2021
અમેરિકનઅખબારનવીસજોનસીનોરનેએમનાછાપાનાસમાચાર-તંત્રીએએકકામગીરીસોંપેલી — ઝાડપરચડીનેત્યાંફસાઈગયેલીબિલાડીનેબચાવવાની. તેયાદકરતાંએકહેછે : “તસવીરકારઅનેહુંએકલાંબીનિસરણીલઈઆવ્યા. પણઅમેઝાડસરસીએનેબરાબરગોઠવી, ત્યાંતોબિલાડીપોતાનીમેળેનીચેઊતરીગઈ. પછીતોઅમારીપાસેએકજરસ્તોરહ્યો : બિલાડીનેપકડીનેપાછીઝાડપરલઈજવાનો, જેથીહુંએનેબચાવીનેનીચેલઈઆવતોહોઉંએવીછબીખેંચીશકાય. અનેબીજેદિવસેઅમારાછાપામાંએતસવીરબરાબરપ્રગટથઈ. પણએમાંએકજનડતરઆવ્યું — ગામનાહરીફછાપાએહુંબિલાડીનેઝાડનીઉપરગોઠવતોહતોતેનીછબીપ્રસિદ્ધકરેલી!” [‘સાનડીએગોટ્રીબ્યુન’]