સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/પોતાની જ મૃત્યુનોંધ: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} રોજઊઠીનેછાપાંમાંકોઈનીનેકોઈનીમૃત્યુનોંધલખવાનીઆવે. વર...") |
(No difference)
|
Revision as of 11:18, 9 June 2021
રોજઊઠીનેછાપાંમાંકોઈનીનેકોઈનીમૃત્યુનોંધલખવાનીઆવે. વરસોનીએવીકામગીરીથીકંટાળેલાપત્રકારેએકદિવસકોરોકાગળલઈનેતેનેમથાળેસહેજેપોતાનુંનામલખ્યું. પછીએનેથયું. લાવને, મારીપોતાનીજમૃત્યુનોંધઆજતોલખીજોઉં! પોતાનેવિશેનોઅંતિમલેખલખવાનોપ્રસંગજોઆવે, તોમાણસનેતેમાંકઈકઈબાબતોરજૂથયેલીજોવીગમે?… અનેલખતાંલખતાંતોત્રણપાનાંભરાઈગયાં! જેજેવસ્તુઓકરવાનીઝંખનાએનાદિલમાંહંમેશાંરહ્યાકરેલી, તેબધીજાણેકેસિદ્ધથઈચૂકીહોયતેરીતેએણેપોતાનેવિશેનોંધલખી. તેમાંકેટલીકતેનીઅંગતબાબતોહતી, તોકેટલીકતેનીઆસપાસનાસમાજનેલગતીપણહતી. “મરહૂમે,” એણેલખ્યું :“૩૨વરસનીઉંમરેઅરબીભાષાશીખવામાંડેલી, અનેબેવરસમાંતોએનોઆસાનીથીઉપયોગકરતાએથઈગયેલા. સ્કાઉટનીએકટુકડીઊભીકરવામાંતેમણેસહાયકરેલીઅનેનગરનાજાહેરજીવનમાંપણભાગલીધેલો…” એરીતે, પોતાનાઅંતરમાંસૂતેલીપડેલીઆકાંક્ષાઓનેતેપત્રકારકાગળપરઆકારઆપતોગયો. અનેબીજેજદિવસેજઈનેએણેઅરબીભાષાનાએકવર્ગમાંનામનોંધાવ્યું. સ્કાઉટપ્રવૃત્તિનામથકનીમુલાકાતપણતેણેલીધી… એમએકપછીએકકદમએમાંડતોગયો. એમૃત્યુનોંધએનીનજરસમક્ષહવેએકમંઝિલબનીગઈ — અનેતેનેસાચીપાડવાએકામેલાગીગયો. આવિચારઆપણેસૌએઅમલમાંમૂકવાજેવોછે — ક્યારેકએકાદપાનુંલખીતોજોજો! ટાઇપરાઇટરનેસંભારજો! કોઈટાઇપરાઇટરબરાબરચાલતુંહોય, પણફક્તએકજઅક્ષરનીકળતેમાંબગડીગયેલીહોય, તોતેનીપરટાઇપકરેલુંલખાણકેવુંલાગેતેનોએકનમૂનોઅંગ્રેજીજાણતાવાચકોમાટેનીચેઆપેલોછે : My typ*writ*r works quit* w*ll *xc*pt for on* k*y. Som*tim*s it s**ms to m* that our group is lik* my typ*writ*r; not all th* k*ys working prop*rly. You may say, “W*ll, I am only on* p*rson. It won’t mak* much diff*r*nc*.” But you s**, for the group to b* *ff*ctiv*, it n**ds th* activ* participation of *v*ry p*rson. So the n*xt tim* you think that your *ffort is not n**d*d, r*m*mb*r my typ*writ*r and say to yours*lf : “I am a k*y p*rson and n**d*d v*ry much!” સમાજપણઆટાઇપરાઇટરજેવોછે. માણસવિચારકરેકે, હુંએકજઆમકરીશકેતેમનહીંકરુંતોકશોફેરપડીજવાનોનથી. પણઉપરનાલખાણમાંથીજણાશેકેસમૂહેજોઅસરકારકબનવુંહોયતોદરેકવ્યક્તિનાસક્રિયફાળાનીજરૂરપડેછે. એટલેહવેપછીજ્યારેતમનેએમલાગેકેતમારાપ્રયત્નનીજરૂરનથી, ત્યારેઆટાઇપરાઇટરનેસંભારજોઅનેતમારીજાતનેકહેજોકે, “હુંમહત્ત્વનીવ્યક્તિછુંનેમારીઘણીજરૂરછે.” [‘મેથોડીસ્ટમિશનરીસોસાયટીન્યુઝશીટ’ :૧૯૭૭]