સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/પોતાની જ મૃત્યુનોંધ: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} રોજઊઠીનેછાપાંમાંકોઈનીનેકોઈનીમૃત્યુનોંધલખવાનીઆવે. વર...") |
No edit summary |
||
Line 6: | Line 6: | ||
અનેબીજેજદિવસેજઈનેએણેઅરબીભાષાનાએકવર્ગમાંનામનોંધાવ્યું. સ્કાઉટપ્રવૃત્તિનામથકનીમુલાકાતપણતેણેલીધી… એમએકપછીએકકદમએમાંડતોગયો. એમૃત્યુનોંધએનીનજરસમક્ષહવેએકમંઝિલબનીગઈ — અનેતેનેસાચીપાડવાએકામેલાગીગયો. | અનેબીજેજદિવસેજઈનેએણેઅરબીભાષાનાએકવર્ગમાંનામનોંધાવ્યું. સ્કાઉટપ્રવૃત્તિનામથકનીમુલાકાતપણતેણેલીધી… એમએકપછીએકકદમએમાંડતોગયો. એમૃત્યુનોંધએનીનજરસમક્ષહવેએકમંઝિલબનીગઈ — અનેતેનેસાચીપાડવાએકામેલાગીગયો. | ||
આવિચારઆપણેસૌએઅમલમાંમૂકવાજેવોછે — ક્યારેકએકાદપાનુંલખીતોજોજો! | આવિચારઆપણેસૌએઅમલમાંમૂકવાજેવોછે — ક્યારેકએકાદપાનુંલખીતોજોજો! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
Revision as of 11:19, 9 June 2021
રોજઊઠીનેછાપાંમાંકોઈનીનેકોઈનીમૃત્યુનોંધલખવાનીઆવે. વરસોનીએવીકામગીરીથીકંટાળેલાપત્રકારેએકદિવસકોરોકાગળલઈનેતેનેમથાળેસહેજેપોતાનુંનામલખ્યું. પછીએનેથયું. લાવને, મારીપોતાનીજમૃત્યુનોંધઆજતોલખીજોઉં! પોતાનેવિશેનોઅંતિમલેખલખવાનોપ્રસંગજોઆવે, તોમાણસનેતેમાંકઈકઈબાબતોરજૂથયેલીજોવીગમે?… અનેલખતાંલખતાંતોત્રણપાનાંભરાઈગયાં! જેજેવસ્તુઓકરવાનીઝંખનાએનાદિલમાંહંમેશાંરહ્યાકરેલી, તેબધીજાણેકેસિદ્ધથઈચૂકીહોયતેરીતેએણેપોતાનેવિશેનોંધલખી. તેમાંકેટલીકતેનીઅંગતબાબતોહતી, તોકેટલીકતેનીઆસપાસનાસમાજનેલગતીપણહતી. “મરહૂમે,” એણેલખ્યું :“૩૨વરસનીઉંમરેઅરબીભાષાશીખવામાંડેલી, અનેબેવરસમાંતોએનોઆસાનીથીઉપયોગકરતાએથઈગયેલા. સ્કાઉટનીએકટુકડીઊભીકરવામાંતેમણેસહાયકરેલીઅનેનગરનાજાહેરજીવનમાંપણભાગલીધેલો…” એરીતે, પોતાનાઅંતરમાંસૂતેલીપડેલીઆકાંક્ષાઓનેતેપત્રકારકાગળપરઆકારઆપતોગયો. અનેબીજેજદિવસેજઈનેએણેઅરબીભાષાનાએકવર્ગમાંનામનોંધાવ્યું. સ્કાઉટપ્રવૃત્તિનામથકનીમુલાકાતપણતેણેલીધી… એમએકપછીએકકદમએમાંડતોગયો. એમૃત્યુનોંધએનીનજરસમક્ષહવેએકમંઝિલબનીગઈ — અનેતેનેસાચીપાડવાએકામેલાગીગયો. આવિચારઆપણેસૌએઅમલમાંમૂકવાજેવોછે — ક્યારેકએકાદપાનુંલખીતોજોજો!