સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/અપહરણ થયેલી: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} હિંદુસ્તાનનાભાગલાપડ્યાતેકાળે૧૯૪૬-૪૭માંદેશનાજુદાજુદા...") |
(No difference)
|
Revision as of 11:23, 9 June 2021
હિંદુસ્તાનનાભાગલાપડ્યાતેકાળે૧૯૪૬-૪૭માંદેશનાજુદાજુદાભાગોમાંકોમીરમખાણોથયાંતેમાંબીજીકોમનીસ્ત્રીઓનાંઅપહરણપંજાબમાંમોટાપાયાપરથયેલાં : પાકિસ્તાનીપંજાબમાંહિંદુ-શીખસ્ત્રીઓનાંઅનેભારતીયપંજાબમાંમુસલમાનસ્ત્રીઓનાં. પાકિસ્તાનીપંજાબમાં૨૫,૦૦૦શીખતથાહિંદુઓરતોનેમુસલમાનોઉઠાવીગયેલા, તોપૂર્વપંજાબમાં૧૨,૦૦૦મુસલમાનઓરતોનેઉઠાવીજવામાંઆવેલી. આવીરીતેબેયબાજુઅપહરણથયેલીસામીકોમનીબહેનોનેપોતપોતાનાપ્રદેશમાંથીશોધીનેતેનેતેનામૂળવતનમાંપાછીમોકલવાનાકરારભારતઅનેપાકિસ્તાનનીસરકારોવચ્ચે૧૯૪૭નીઆખરમાંથયા, પછીતેમાટેનાંતંત્રોબેયદેશમાંગોઠવાયેલાં. તેનુંકામચાલુથયાપછીજાણવામળ્યુંકેઅપહરણકરાયેલીકેટલીકહિંદુ-શીખસ્ત્રીઓનુંજબરદસ્તીથીધર્મપરિવર્તનકરીનેમુસલમાનોએતેમનીસાથેશાદીકરીલીધેલી. એવીકેટલીકસ્ત્રીઓપોતાનામૂળકુટુંબમાંપાછીફરવાતૈયારનહોતીથતી, કારણકેએમનેડરહતોકેપોતેભ્રષ્ટથઈછેએટલેહિંદુ-શીખકુટુંબમાંહવેતેમનોસ્વીકારનહીંથાય. સમાજેતેમનોઆદરપૂર્વકસ્વીકારકરવોજોઈએઅનેબળજબરીથીવટલાયેલીબહેનોનેતથાતેમનાંબાળકોનેહિંદુકેશીખગણીનેજચાલવુંજોઈએ, એવોઆગ્રહગાંધીજીપોતાનાંપ્રાર્થના-પ્રવચનોમાંકરતારહેતા. પાકિસ્તાનમાંથીઅપહરણકરીનેભારતલાવવામાંઆવેલીમુસ્લિમસ્ત્રીઓનુંવલણઆબાબતમાંજુદુંરહેતું. પોતેભ્રષ્ટથઈછે, કલંકિતથઈછે, તેવીકોઈલાગણીતેઅનુભવતીનહોતી. [કમળાબહેનપટેલનાપુસ્તક‘મૂળસોતાંઉખડેલાં’માંથીસંકલિતમાહિતી]