સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/અશ્લિલતાથી બળાત્કાર સુધી: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} સ્ત્રીઓનીજાતીયપજવણીનાગુનાઓનુંદેશભરમાંવધુમાંવધુપ્રમ...") |
(No difference)
|
Revision as of 11:25, 9 June 2021
સ્ત્રીઓનીજાતીયપજવણીનાગુનાઓનુંદેશભરમાંવધુમાંવધુપ્રમાણકશ્મીરરાજ્યમાંનોંધાયુંહતું : દરલાખનીવસ્તીએ૩.૩કિસ્સા. આખાદેશનીસરેરાશકરતાંએત્રણગણુંછે.
બહેનોપરબળાત્કારનાજેબનાવોબનેછેતેમાંઆખાદેશનીગણતરીકરીએતો૮૫% કિસ્સામાંઅપરાધીઓતેસ્ત્રીનાપરિચિતહોયછે. પણપશ્ચિમબંગાળએકરાજ્યએવુંછેજ્યાંએવુંપ્રમાણ૩ટકાથીપણઓછુંછે. એટલેકેદેશનાબીજાભાગમાંરહેતીસ્ત્રીઓનીસરખામણીમાંબંગાળીનારીપોતાનાઘરમાંનેપડોશમાંપ્રમાણમાંવધુસલામતછે. [નેશનલક્રાઇમરેકોર્ડ્ઝબ્યૂરોનુંપ્રકાશન‘ક્રાઇમઇનઇન્ડિયા’ :૨૦૦૫]