પ્રભુ પધાર્યા/૧. તઘુલાનો ઉત્સવ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧. તઘુલાનો ઉત્સવ|}} {{Poem2Open}} ડૉ. નૌતમ પોતાના ઘરની પરસાળ પરથી ઉલ...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 52: Line 52:
ખીમ્યા બાબુજી લાબા લાબા!
ખીમ્યા બાબુજી લાબા લાબા!
</poem>
</poem>
{{Poem2Open}}
'''[હે બાબુજી! તું આવ આવ! હું એકલી રહી શકતી નથી.]'''
'''[હે બાબુજી! તું આવ આવ! હું એકલી રહી શકતી નથી.]'''
{{Poem2Open}}
પણ એ ગીતના અર્થો પિતાએ કદી કરી બતાવ્યા નહોતા.
પણ એ ગીતના અર્થો પિતાએ કદી કરી બતાવ્યા નહોતા.
``આ ઢો-સ્વે આંહીં એક સોનાચાંદીની દુકાન ચલાવતી હતી. આજે તો બાપડી ખલાસ થઈ ગઈ છે. એના ભાઈનું નામ સયાસાન થારાવાડીવાળો.'' રતુભાઈએ કહ્યું.
``આ ઢો-સ્વે આંહીં એક સોનાચાંદીની દુકાન ચલાવતી હતી. આજે તો બાપડી ખલાસ થઈ ગઈ છે. એના ભાઈનું નામ સયાસાન થારાવાડીવાળો.'' રતુભાઈએ કહ્યું.
Line 68: Line 69:
ઘેર જઈને ડૉ. નૌતમ ગંભીર બની ગયો. એના અંતરમાં પિતાનું બ્રહ્મદેશ ખાતેનું યૌવન કલ્પનારંગે ઘોળાવા લાગ્યું.
ઘેર જઈને ડૉ. નૌતમ ગંભીર બની ગયો. એના અંતરમાં પિતાનું બ્રહ્મદેશ ખાતેનું યૌવન કલ્પનારંગે ઘોળાવા લાગ્યું.
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = નિવેદન
|next = ૨. `ઢો ભમા!'
}}
19,010

edits