સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દલપતરામ કવિ/એક શરણાઈવાળો: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> એકશરણાઈવાળોસાતવર્ષસુધીશીખી, રાગરાગણીવગાડવામાંવખણાણોછે; એકન...") |
(No difference)
|
Latest revision as of 04:34, 10 June 2021
એકશરણાઈવાળોસાતવર્ષસુધીશીખી,
રાગરાગણીવગાડવામાંવખણાણોછે;
એકનેજજાચુંએવીટેકછેકરાખી, એક
શેઠનેરિઝાવીમોજલેવાનેમંડાણોછે;
કહેદલપત્તપછીબોલ્યોતેકંજૂસશેઠ,
ગાયકનલાયકતુંફોકટફુલાણોછે;
પોલુંછેતેબોલ્યુંતેમાંકરીતેંશીકારીગરી,
સાંબેલુંબજાવેતોહુંજાણુંકેતુંશાણોછે.