સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દલપતરામ કવિ/કેડેથી નમેલી ડોશી: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> કેડેથીનમેલીડોશીદેખીનેજુવાનનર, કહેશુંશોધોછોકશીચીજઅછતીરહી; ક...") |
(No difference)
|
Latest revision as of 04:34, 10 June 2021
કેડેથીનમેલીડોશીદેખીનેજુવાનનર,
કહેશુંશોધોછોકશીચીજઅછતીરહી;
કહેડોશીબાળપણુંખબરવિનામેંખોયું,
જુવાનીમાંદીવાનીતારાજેવીગતિરહી;
છવાઈજરાનીછાયા, કાયાનાવિંખાયાબંધ,
ગાયાનગોવિંદરાયા, માયામાંમતિરહી;
ઝૂકીઝૂકીડોકીવાંકીરાખીદલપતરામ,
જોતીહુંફરુંછુંજેજુવાનીક્યાંજતીરહી.