પરિષદ-પ્રમુખનાં ભાષણો/૨.: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary

(7 intermediate revisions by 2 users not shown)
Line 7: Line 7:
{{Poem2Open}}
{{Poem2Open}}
'''{{Color|Red|[[સ્વ. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ]]}}'''
'''{{Color|Red|[[સ્વ. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ]]}}'''
'''{{Color|Red|[[((ઈ.સ. ૧૮૫૯–ઈ.સ. ૧૯૩૮))]]}}'''
'''{{Color|Red|[[(ઈ.સ. ૧૮૫૯–ઈ.સ. ૧૯૩૮)]]}}'''

Line 48: Line 48:

'''ચૌદમા–પંદરમા શતકનું ગૂજરાતી'''
'''ચૌદમા–પંદરમા શતકનું ગૂજરાતી'''
શ્રીકૃષ્ણના ભક્ત નરસિંહ મહેતાને જૂનાગઢના શિવભક્ત રા’મંડળિક સાથે વાદ પડ્યો, તે અરસામાં ઉતારાયલા वसन्तविलासમાંથી કેટલીક કડીઓ પ્રથમ આપીએ છીએ. એ કાવ્યની એક લિખિત પ્રત ડેક્કન કૉલેજના સરકારી સંગ્રહમાં પણ છે. જૂના ગૂજરાતશાળાપત્રમાં પૂર્વે એ કાવ્ય મારા તરફથી છપાયું હતું. એમાંથી દસ જ વૃત્ત અહીં ઉતારું છું.
શ્રીકૃષ્ણના ભક્ત નરસિંહ મહેતાને જૂનાગઢના શિવભક્ત રા’મંડળિક સાથે વાદ પડ્યો, તે અરસામાં ઉતારાયલા वसन्तविलासમાંથી કેટલીક કડીઓ પ્રથમ આપીએ છીએ. એ કાવ્યની એક લિખિત પ્રત ડેક્કન કૉલેજના સરકારી સંગ્રહમાં પણ છે. જૂના ગૂજરાતશાળાપત્રમાં પૂર્વે એ કાવ્ય મારા તરફથી છપાયું હતું. એમાંથી દસ જ વૃત્ત અહીં ઉતારું છું. {{Poem2Close}}

<Poem>
खेलन वा वि सुखाली (जाली गूरव विश्राम) ।
खेलन वा वि सुखाली (जाली गूरव विश्राम) ।
मृगमदपूरि कपूररिहिं पूरि हिं जल अभिराम ।।
मृगमदपूरि कपूररिहिं पूरि हिं जल अभिराम ।।
Line 69: Line 71:
मुख आगलि तूं मलिनरे नलिन जई जलि नाहि ।
मुख आगलि तूं मलिनरे नलिन जई जलि नाहि ।
दन्तह बीज दिखाडि म दाडिम तूं मुख माहि ।।
दन्तह बीज दिखाडि म दाडिम तूं मुख माहि ।।
</Poem>
{{Poem2Open}}
ઉપરના ઉતારામાં નરસિંહ અને પદ્મનાભમાં મળી આવતો चो પ્રત્યય, ભાલણમાં મળી આવતું करं રૂપ ને પદ્મનાભમાં મળી આવતો लउ પ્રત્યય વિદ્યમાન છે. તે ઉપરાંત જેને બીજી કે ચોથી વિભક્તિ કહે છે તેના અર્થમાં प्राकृत દ્વિતીયા-ષષ્ઠીના दन्तह રૂપનો પ્રયોગ એમાં ધ્યાન ખેંચે છે. વળી અર્વાચીન હિંદી મરાઠીના સામાન્ય કૃદંતનું પૂર્વરૂપ खेळनहै. व्या. ૮-૪-૪૪૧ । तुम तवे मणाणहमणा हमणाहं च । સૂત્રની સ્મૃતિ આપે છે, તથા પ્રાચીન ગૂજરાતીનો रेसि પ્રત્યય है. व्या । ૮।૪।૪૨૫ । तादर्थ्ये केहिं-तेहिं-रेसि-रेसिं-तणेणाः । સૂત્ર યાદ દેવરાવે છે. આ રૂપ ને પ્રત્યય પંદરમા શતકથી જૂનાં હોવાથી આપેલો ઉતારો ચૌદમા શતકની ભાષાનું પણ ભાન કરાવવા સમર્થ છે. આથી તે શતકની ભાષાનાં દૃષ્ટાંત प्राकृत पिंगल सूत्रમાંથી શોધતા નથી. એ ગ્રન્થમાં લક્ષણ બાંધ્યાં છે તે મધ્યકાલીન ગૂજરાતીમાં છે; ને ઉદાહરણો પણ મોટે ભાગે તે જ ભાષામાં છે.

Line 75: Line 80:
'''તેરમા શતકનું ગૂજરાતી'''
'''તેરમા શતકનું ગૂજરાતી'''
તેરમા શતકની લોકભાષાનાં ઉદાહરણ મેરુતુંગ પૂરાં પાડે છે. એણે प्रबन्ध चिन्तामणि રચ્યાની સાલ ઈ.સ. ૧૩૦૫ છે. તેથી મધ્યમ ગણતરીએ એના પ્રબંધોમાંનું अपभ्रंश સાહિત્ય તેરમા શતકનું લેખીએ છીએ. નીચેના દુહા मुङ्जराजप्रबन्धમાંથી લીધા છે.

{{Poem2Close}}
<poem>
मुञ्जु भणइ मुणाल वइ जुव्वणु गयउ म झूरि ।
मुञ्जु भणइ मुणाल वइ जुव्वणु गयउ म झूरि ।
जइ सक्कर सय खण्ड थिय तोइ सु मिट्टी चूरि ।।
जइ सक्कर सय खण्ड थिय तोइ सु मिट्टी चूरि ।।
Line 97: Line 105:
कसु करु पुत्तकलत्तधी कसु करु करसण वाडि ।
कसु करु पुत्तकलत्तधी कसु करु करसण वाडि ।
आइवु जाइवु एकला हत्थ बिन्नि वि झाडि ।।
आइवु जाइवु एकला हत्थ बिन्नि वि झाडि ।।
</poem>

'''અગિયારમા–બારમા શતકનું ગુજરાતી'''
'''અગિયારમા–બારમા શતકનું ગુજરાતી'''
હવે अपभ्रंश કિંવા પ્રાચીન ગૂજરાતીનાં વ્યાકરણ આદિપ્રવર્તક અને प्राकृत બોલીઓના પાણિનિ હેમચંદ્રાચાર્ય તેમની अष्टाध्यायीમાંથી ઉદાહરણ ઉતારીએ છીએ. એ સમર્થ ગુર્જર ગ્રન્થકારનો સમય ઈ.સ. ૧૦૮૮–૧૧૭૨ છે. આથી એના अपभ्रंश ખંડમાં સંગ્રહેલું સાહિત્ય બારમા અને અગિયારમા શતકની લોકભાષાના દૃષ્ટાંત તરીકે લઈએ છીએ.
{{Poem2Open}}હવે अपभ्रंश કિંવા પ્રાચીન ગૂજરાતીનાં વ્યાકરણ આદિપ્રવર્તક અને प्राकृत બોલીઓના પાણિનિ હેમચંદ્રાચાર્ય તેમની अष्टाध्यायीમાંથી ઉદાહરણ ઉતારીએ છીએ. એ સમર્થ ગુર્જર ગ્રન્થકારનો સમય ઈ.સ. ૧૦૮૮–૧૧૭૨ છે. આથી એના अपभ्रंश ખંડમાં સંગ્રહેલું સાહિત્ય બારમા અને અગિયારમા શતકની લોકભાષાના દૃષ્ટાંત તરીકે લઈએ છીએ.{{Poem2Close}}

<poem>
वायसु उड्डावन्ति अइ पिउ दिठ्ठउ सहसत्ति ।
वायसु उड्डावन्ति अइ पिउ दिठ्ठउ सहसत्ति ।
अद्धा वलया महिहि गय अद्धा फुट्ट तडत्ति ।।
अद्धा वलया महिहि गय अद्धा फुट्ट तडत्ति ।।
Line 143: Line 154:
वाह विछोडवि जाहि तुहुं हुउ तेम्बइ को दोसु  ।
वाह विछोडवि जाहि तुहुं हुउ तेम्बइ को दोसु  ।
हिअ अठ्ठिअ जइ नीसरहि जाणंउ मुञ्ज सरोसु ।।
हिअ अठ्ठिअ जइ नीसरहि जाणंउ मुञ्ज सरोसु ।।
</Poem>
{{Poem2Open}}
હેમચંદ્રાચાર્યનો સંગ્રહ મોટો છે. મહાભારત ભાગવત આદિ કાવ્યો તેમના સમયમાં અથવા તે પહેલાં રચાયેલાં હતાં. અને अपभ्रंश સાહિત્ય એટલે કે પ્રાચીન ગૂજરાતી સાહિત્ય સારું ખેડાયલું હતું, તેની એમના ઉતારામાં આપણને ઝાંખી થાય છે. વળી, ગૌડમંડળમાં કવિ જયદેવે गीतगोविन्दથી રાધાકૃષ્ણની પ્રીતિ ગાઈ તે પહેલાં ગૂર્જરભૂમિમાં એ રસરાજના અધિષ્ઠાતાની અને એ રાસેશ્વરીની પ્રેમગાથા अपभ्रंश કવિઓ ગાઈ રહ્યા હતા, તેનું પણ સંગ્રહિત વચનોથી ભાન થાય છે. પરંતુ એ બધા ફકરા અહીં ઉતારવા જેટલો અવકાશ નથી. આ ટૂંકી નોંધ, ગૂજરાતી સાહિત્યના આરંભનો અવધિ અગિયારમા શતકની પણ પૂર્વે જાય છે, તેનો સહજ ખ્યાલ આપવા માટે છે.

Line 153: Line 167:

'''પ્રથમ યુગનું ઉત્તેજક સાહિત્ય'''
'''પ્રથમ યુગનું ઉત્તેજક સાહિત્ય'''
ઉપરની હકીકત ધ્યાનમાં લેતાં ગુજરાતી સાહિત્યની કાલમર્યાદા હજારેક વર્ષની થવા જાય છે. આટલું જૂનું સાહિત્ય તેની ભગિનીઓના ભંડારમાં મળી આવતું નથી, તેને લીધે એ સવિશેષ મૂલ્યાવાન બને છે. એ સાહિત્યના આપણે ત્રણ યુગ પાડ્યા હતા. પ્રથમ યુગનું પ્રાચીન ગૂજરાતી સાહિત્ય નિર્મળ પ્રેમભાવના પોષતું ને ઉજ્જવળ દેશભક્તિથી ઊભરાતું ઉત્સાહપૂર્ણ છે. જે કાળમાં જેવી દેશની સ્થિતિ, તેવું તેનું તે કાળનું સાહિત્ય હોય છે. મહારાણી ઇલિઝાબેથના રાજ્યકવિથી આજ પર્યંત આપણા પ્રતાપી રાજકર્તાઓનો ઉત્તરોત્તર અધિકાધિક ઉદય થતો આવ્યો છે; તો તેમનું સાહિત્ય પણ એ સદીઓનું પરમ તેજસ્વી અને ઉત્કર્ષશાળી છે. ઈસવીસનની અગિયારમી, બારમી ને તેરમી સદી ગૂજરાતના પરમ અભ્યુદયની હતી. ચાંચિયા અને લૂંટારાને શાસન થતાં કરી વ્યાપાર જળમાર્ગે ને સ્થળમાર્ગે ધમધોકાર ચાલી રહ્યો હતો. દેશનો ઉદ્યોગ ખિલાવવાને માટે બહારથી શિલ્પીઓ તેડાવી વસાવ્યા હતા. કુરુક્ષેત્ર, પાંચાલ, શુરસેન, પ્રયાગ, અયોધ્યા આદિ સ્થળના શ્રોત્રિય બ્રાહ્મણોને આણી, દેશમાં જુદે જુદે સ્થાને સ્થાપ્યા હતા. વિદ્વાનોને સંપૂર્ણ આશ્રય મળી રહ્યો હતો; તે એટલે સુધી કે, હેમચંદ્રાચાર્યનું વ્યાકરણ હાથીની અંબાડીમાં રાજદરબારી સવારીના ઠાઠથી મોટી ધામધૂમ સાથે મહારાજા સિદ્ધરાજના સરસ્વતી ભંડારમાં પધરાવવામાં આવ્યું હતું. સિંધ, માળવા, કનોજ, અયોધ્યા, ચેદિમંડળ, અપરાંત અને ચૌલમંડળપર્યંત દિગ્વિજયી ગુર્જરવીરોની વીરહાક ગાજી રહી હતી. આવા સમયના સાહિત્યમાં શૂરાતનની જ્વાળા અને સ્વદેશપ્રીતિની જ્યોતિ ભભૂકી રહે તે સ્વાભાવિક છે. સાહિત્યના ઉત્કર્ષ સાથે દેશનો ઉત્કર્ષ સંધાયલો જ છે. નાખી નજર ના પહોંચે એવા જે પ્રાચીનયુગમાં, પ્રકૃતિની વિવિધ વિભૂતિમાં પ્રકાશતા દિવ્ય સત્ત્વનો મહિમા ઋષિઓએ ગાયો, તે જ યુગમાં આર્યોના આધિપત્યે આર્યાવર્તને આર્યાવર્ત બનાવ્યો, જે સમયે ઉપનિષદ સાહિત્યની પરમોજ્જવળ બ્રહ્મભાવના પ્રગટી, તે સમયે ગાર્ગી, વિકન્વ આદિ મહિલાઓ પૂજાઈ અને અરુંધતી સપ્તર્ષિની પંક્તિમાં માન્યપદ પામી. જે જમાનાએ રામાયણ અને મહાભારત જેવી વિશ્વવિખ્યાત વીરસંહિતાઓને જન્મ આપ્યો, તેણે ભારતભૂમિની નૈતિક ને આધ્યાત્મિક ઉન્નતિ પણ જોઈ. જે વખતમાં બુદ્ધ ભગવાનનાં ઉદ્બોધક વચનોનાં ત્રિપીટક ગૂંથાયાં, તે વખતમાં વિશ્વવિજયી સિકંદરના સમર્થ અનુયાયીઓએ સાર્વભૌમ ચંદ્રગુપ્તની અને તેના મહાપ્રતાપી પૌત્ર અશોકની મૈત્રી શોધી, જે કાળમાં વિશુદ્ધ દાંપત્યપ્રીતિનું આદર્શ मेघदूत ઉદ્ભવ્યું, તે કાળમાં ભરતખંડે સ્વરાજ્ય પાછું મેળવ્યું. ઉત્કર્ષકાળનું સાહિત્ય આ રીતે ઉત્સાહપૂર્ણ હોય છે. ગૂજરાતી સાહિત્યનો પ્રથમ યુગ તે ગૂજરાતના ભવ્ય ઉદયનો હતો. તેથી તે યુગના સાહિત્યમાં પુરુષ-પરાક્રમનું ગંભીર ગાન છે. મહાન યતિ હેમચંદ્રાચાર્યના મૂલ્યવાન સંગ્રહમાં એક વાર ફરીને આપણે ચંચુપાત કરીએ, જ્યારે યદૃચ્છાએ સંગ્રહિત સુભાષિત આવાં શૂર પૂરનારાં છે, ત્યારે તે સમયનું ઉદ્દેશપૂર્વક રચેલું સાહિત્ય તો કેવું ઉત્તેજક હશે તે કલ્પનાગમ્ય છે. સંગ્રહમાંનાં થોડાંક વચન આપણે આપણા કાર્યસર ઉતારીએ છીએ.
ઉપરની હકીકત ધ્યાનમાં લેતાં ગુજરાતી સાહિત્યની કાલમર્યાદા હજારેક વર્ષની થવા જાય છે. આટલું જૂનું સાહિત્ય તેની ભગિનીઓના ભંડારમાં મળી આવતું નથી, તેને લીધે એ સવિશેષ મૂલ્યાવાન બને છે. એ સાહિત્યના આપણે ત્રણ યુગ પાડ્યા હતા. પ્રથમ યુગનું પ્રાચીન ગૂજરાતી સાહિત્ય નિર્મળ પ્રેમભાવના પોષતું ને ઉજ્જવળ દેશભક્તિથી ઊભરાતું ઉત્સાહપૂર્ણ છે. જે કાળમાં જેવી દેશની સ્થિતિ, તેવું તેનું તે કાળનું સાહિત્ય હોય છે. મહારાણી ઇલિઝાબેથના રાજ્યકવિથી આજ પર્યંત આપણા પ્રતાપી રાજકર્તાઓનો ઉત્તરોત્તર અધિકાધિક ઉદય થતો આવ્યો છે; તો તેમનું સાહિત્ય પણ એ સદીઓનું પરમ તેજસ્વી અને ઉત્કર્ષશાળી છે. ઈસવીસનની અગિયારમી, બારમી ને તેરમી સદી ગૂજરાતના પરમ અભ્યુદયની હતી. ચાંચિયા અને લૂંટારાને શાસન થતાં કરી વ્યાપાર જળમાર્ગે ને સ્થળમાર્ગે ધમધોકાર ચાલી રહ્યો હતો. દેશનો ઉદ્યોગ ખિલાવવાને માટે બહારથી શિલ્પીઓ તેડાવી વસાવ્યા હતા. કુરુક્ષેત્ર, પાંચાલ, શુરસેન, પ્રયાગ, અયોધ્યા આદિ સ્થળના શ્રોત્રિય બ્રાહ્મણોને આણી, દેશમાં જુદે જુદે સ્થાને સ્થાપ્યા હતા. વિદ્વાનોને સંપૂર્ણ આશ્રય મળી રહ્યો હતો; તે એટલે સુધી કે, હેમચંદ્રાચાર્યનું વ્યાકરણ હાથીની અંબાડીમાં રાજદરબારી સવારીના ઠાઠથી મોટી ધામધૂમ સાથે મહારાજા સિદ્ધરાજના સરસ્વતી ભંડારમાં પધરાવવામાં આવ્યું હતું. સિંધ, માળવા, કનોજ, અયોધ્યા, ચેદિમંડળ, અપરાંત અને ચૌલમંડળપર્યંત દિગ્વિજયી ગુર્જરવીરોની વીરહાક ગાજી રહી હતી. આવા સમયના સાહિત્યમાં શૂરાતનની જ્વાળા અને સ્વદેશપ્રીતિની જ્યોતિ ભભૂકી રહે તે સ્વાભાવિક છે. સાહિત્યના ઉત્કર્ષ સાથે દેશનો ઉત્કર્ષ સંધાયલો જ છે. નાખી નજર ના પહોંચે એવા જે પ્રાચીનયુગમાં, પ્રકૃતિની વિવિધ વિભૂતિમાં પ્રકાશતા દિવ્ય સત્ત્વનો મહિમા ઋષિઓએ ગાયો, તે જ યુગમાં આર્યોના આધિપત્યે આર્યાવર્તને આર્યાવર્ત બનાવ્યો, જે સમયે ઉપનિષદ સાહિત્યની પરમોજ્જવળ બ્રહ્મભાવના પ્રગટી, તે સમયે ગાર્ગી, વિકન્વ આદિ મહિલાઓ પૂજાઈ અને અરુંધતી સપ્તર્ષિની પંક્તિમાં માન્યપદ પામી. જે જમાનાએ રામાયણ અને મહાભારત જેવી વિશ્વવિખ્યાત વીરસંહિતાઓને જન્મ આપ્યો, તેણે ભારતભૂમિની નૈતિક ને આધ્યાત્મિક ઉન્નતિ પણ જોઈ. જે વખતમાં બુદ્ધ ભગવાનનાં ઉદ્બોધક વચનોનાં ત્રિપીટક ગૂંથાયાં, તે વખતમાં વિશ્વવિજયી સિકંદરના સમર્થ અનુયાયીઓએ સાર્વભૌમ ચંદ્રગુપ્તની અને તેના મહાપ્રતાપી પૌત્ર અશોકની મૈત્રી શોધી, જે કાળમાં વિશુદ્ધ દાંપત્યપ્રીતિનું આદર્શ मेघदूत ઉદ્ભવ્યું, તે કાળમાં ભરતખંડે સ્વરાજ્ય પાછું મેળવ્યું. ઉત્કર્ષકાળનું સાહિત્ય આ રીતે ઉત્સાહપૂર્ણ હોય છે. ગૂજરાતી સાહિત્યનો પ્રથમ યુગ તે ગૂજરાતના ભવ્ય ઉદયનો હતો. તેથી તે યુગના સાહિત્યમાં પુરુષ-પરાક્રમનું ગંભીર ગાન છે. મહાન યતિ હેમચંદ્રાચાર્યના મૂલ્યવાન સંગ્રહમાં એક વાર ફરીને આપણે ચંચુપાત કરીએ, જ્યારે યદૃચ્છાએ સંગ્રહિત સુભાષિત આવાં શૂર પૂરનારાં છે, ત્યારે તે સમયનું ઉદ્દેશપૂર્વક રચેલું સાહિત્ય તો કેવું ઉત્તેજક હશે તે કલ્પનાગમ્ય છે. સંગ્રહમાંનાં થોડાંક વચન આપણે આપણા કાર્યસર ઉતારીએ છીએ.{{Poem2Close}}

<Poem>
धवलु विसूरह सामि अहो गरुआ भरु पिक्खेवि ।
धवलु विसूरह सामि अहो गरुआ भरु पिक्खेवि ।
हउं किं न जुत्त्कउ दुहुं दुसिहिं खण्डइं दोण्णि करेवि ।।
हउं किं न जुत्त्कउ दुहुं दुसिहिं खण्डइं दोण्णि करेवि ।।
Line 176: Line 192:
पाइ विलग्गी अन्त्रडी सिरु ल्हसिउं खन्धस्सु ।
पाइ विलग्गी अन्त्रडी सिरु ल्हसिउं खन्धस्सु ।
तो वि कटारइ हत्थइउ बलि किज्जउं कन्तस्सु ।।
तो वि कटारइ हत्थइउ बलि किज्जउं कन्तस्सु ।।
</poem>

'''અલંકાર-પ્રસ્થાનની અસર'''
'''અલંકાર-પ્રસ્થાનની અસર'''
આ યુગના પૂર્વભાગમાં સંસ્કૃત અલંકાર-પ્રસ્થાનની અસર अपभ्रंश સાહિત્ય ઉપર થતી જોવામાં આવે છે. સમસ્યાપૂર્તિ, શ્લેષ આદિ સભારંજની કવિતા અને સુભાષિતનાં મુક્તક આ સમયમાં संस्कृतની પેઠે अपभ्रंशમાં પણ રચાય છે. એ યુગના ઉત્તરભાગમાં રજપૂત રાજ્યની અવનતિ થાય છે ને મધ્યકાલીન ગુજરાતીના યુગમાં તો દેશ પરચક્ર નીચે કચરાય છે.
{{Poem2Open}}આ યુગના પૂર્વભાગમાં સંસ્કૃત અલંકાર-પ્રસ્થાનની અસર अपभ्रंश સાહિત્ય ઉપર થતી જોવામાં આવે છે. સમસ્યાપૂર્તિ, શ્લેષ આદિ સભારંજની કવિતા અને સુભાષિતનાં મુક્તક આ સમયમાં संस्कृतની પેઠે अपभ्रंशમાં પણ રચાય છે. એ યુગના ઉત્તરભાગમાં રજપૂત રાજ્યની અવનતિ થાય છે ને મધ્યકાલીન ગુજરાતીના યુગમાં તો દેશ પરચક્ર નીચે કચરાય છે.

Line 252: Line 269:
'''અસત્પ્રવૃત્તિ ને તામસીવૃત્તિ અનિષ્ટ છે'''
'''અસત્પ્રવૃત્તિ ને તામસીવૃત્તિ અનિષ્ટ છે'''
આ મહા ઉદ્યોગમાં સંભાળવાનું એક જ છે. અસત્પ્રવૃત્તિ સાહિત્યમાં વર્જ્ય છે, તામસી વૃત્તિ અનિષ્ટ છે, માટે આ પ્રવૃત્તિમય સંસારના સ્વામીનો અનુગ્રહ ઇચ્છી, તે પ્રવૃત્તિના પ્રેરકને પ્રાર્થના એટલી જ છે કે–
આ મહા ઉદ્યોગમાં સંભાળવાનું એક જ છે. અસત્પ્રવૃત્તિ સાહિત્યમાં વર્જ્ય છે, તામસી વૃત્તિ અનિષ્ટ છે, માટે આ પ્રવૃત્તિમય સંસારના સ્વામીનો અનુગ્રહ ઇચ્છી, તે પ્રવૃત્તિના પ્રેરકને પ્રાર્થના એટલી જ છે કે–
असतो मां सद्गमय । तमसो मां ज्योतिर्गमय । ओम् शांतिः शांतिः शांतिः।
असतो मां सद्गमय । तमसो मां ज्योतिर्गमय । ओम् शांतिः शांतिः शांतिः।

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav2
|previous = ૧.
|next = ૩.

26,604

edits