26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વતનનો વિરાટ|}} {{Poem2Open}} નૂતન રશિઆના સાહિત્ય-કોષમાં એક શબ્દ છે:...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (2 intermediate revisions by the same user not shown) | |||
| Line 16: | Line 16: | ||
પછી જ્યારે બૉલ્શેવીક ક્રાંતિ પધારી, ત્યારે એવા તો ફક્ત છ જ સાહિત્યકારોએ એ ક્રાંતિને તત્કાલ તેમજ મુક્ત શ્રદ્ધા સાથે સ્વીકારી, કે જેમને ક્રાંતિનો પક્ષ લેવા જતાં પોતાનું ઉચ્ચ સ્થાન ગુમાવવાનું હતું. એ છમાંનો એક હતો યેસેનીન. | પછી જ્યારે બૉલ્શેવીક ક્રાંતિ પધારી, ત્યારે એવા તો ફક્ત છ જ સાહિત્યકારોએ એ ક્રાંતિને તત્કાલ તેમજ મુક્ત શ્રદ્ધા સાથે સ્વીકારી, કે જેમને ક્રાંતિનો પક્ષ લેવા જતાં પોતાનું ઉચ્ચ સ્થાન ગુમાવવાનું હતું. એ છમાંનો એક હતો યેસેનીન. | ||
યેસેનીને ક્રાંતિને આ કાવ્ય વડે વધાવી. | '''યેસેનીને ક્રાંતિને આ કાવ્ય વડે વધાવી.''' | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 50: | Line 50: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
“કેવી કમભાગી પળે | '''“કેવી કમભાગી પળે''' | ||
મેં મારાં ગીતોમાં શોર મચાવ્યો કે ઓ લોકો! | '''મેં મારાં ગીતોમાં શોર મચાવ્યો કે ઓ લોકો!''' | ||
હું તમારો બાંધવ બનીશ! | '''હું તમારો બાંધવ બનીશ!''' | ||
અહીં તો મારાં ગીતોની ને મારી ખુદનીયે | '''અહીં તો મારાં ગીતોની ને મારી ખુદનીયે''' | ||
કોઈને જરૂર નથી રહી. | '''કોઈને જરૂર નથી રહી.''' | ||
સલામ ઓ નવીનો! હૃષ્ટપુષ્ટ શરીરે | '''સલામ ઓ નવીનો! હૃષ્ટપુષ્ટ શરીરે''' | ||
ખુબાખુબ મહાલજો! | '''ખુબાખુબ મહાલજો!''' | ||
તમારું નવું જીવન, નવા સ્વરો, | '''તમારું નવું જીવન, નવા સ્વરો,''' | ||
તમને મુબારક હજો! | '''તમને મુબારક હજો!''' | ||
હું તો મારા હિણાએલા આત્મ-દર્પને લઈ, | '''હું તો મારા હિણાએલા આત્મ-દર્પને લઈ,''' | ||
આ ચાલ્યો એકાકી કોઈ અકલ ભોમની શોધમાં." | '''આ ચાલ્યો એકાકી કોઈ અકલ ભોમની શોધમાં."''' | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 67: | Line 67: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
“સલામ બંધુ! | '''“સલામ બંધુ!''' | ||
હાથ મિલાવ્યા કે બોલો બોલ્યા વગરના સલામ! | '''હાથ મિલાવ્યા કે બોલો બોલ્યા વગરના સલામ!''' | ||
શોક ન કરતો. | '''શોક ન કરતો.''' | ||
લલાટને ન તપાવતો. | '''લલાટને ન તપાવતો.''' | ||
મરવામાં કંઈ જ નવું નથી. | '''મરવામાં કંઈ જ નવું નથી.''' | ||
જીવવામાંય શું નવું છે?" | '''જીવવામાંય શું નવું છે?"''' | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
તે સાંજે તેણે આત્મહત્યા કરી. | તે સાંજે તેણે આત્મહત્યા કરી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = વીણાને નહિ વેચું | |||
|next = સાહિત્યકારની સ્ત્રી | |||
}} | |||
edits