સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/બરકત વીરાણી ‘બેફામ’/ગઝલ2: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> વસ્તુએનીએજછે, કેવળજુદાંસ્થળથઈગયાં, જળસમંદરમાંજોશોષાયાંતોવા...") |
(No difference)
|
Latest revision as of 06:01, 10 June 2021
વસ્તુએનીએજછે, કેવળજુદાંસ્થળથઈગયાં,
જળસમંદરમાંજોશોષાયાંતોવાદળથઈગયાં…
ફૂલજેવાફૂલનોયેભારઊંચકાતોનથી,
એટલાકાંટાઉપરચાલ્યાકેનિર્બળથઈગયા.
તારીમહેફિલનીમજાનીલાજરાખીછેઅમે,
કોઈનેનાજાણવાદીધુંકેવિહ્વળથઈગયા…
જીવતાંપણકોઈએજાણ્યાનહીં‘બેફામ’ને,
મોતનીપહેલાંજએતોએકઅટકળથઈગયા.
[‘નવનીત’ માસિક :૧૯૭૭]