માણસાઈના દીવા/૬. ગોળીઓના ટોચા: Difference between revisions

KhyatiJoshi (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|૬. ગોળીઓના ટોચા|}} {{Poem2Open}} ઠાકોર નારસંગજી પણ ગુજરી ગયા છે, નહી..."
 
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
Line 10: Line 10:
સાંભળિને ઠાકોર નરમ પડ્યા. એણે છેવટે માફામાફી કરીને કહ્યું : “મહારાજ! જો બ્રાહ્મણ ન હોત ને કોઈ બીજો હોત, તો આટલા શબ્દોનો જવાબ મેં ક્યારનો બંદૂકથી આપ્યો હોત. પણ હું લાચાર બનું છું. તમે મને કહેવા લાયક છો, હું તમારી માફી યાચું છું.”  

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૫. બંદૂકની સામે બ્રાહ્મણ
|next = હૈડિયા વેરાનાં સ્મરણો
}}