માણસાઈના દીવા/૧. કામળિયા તેલ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧. કામળિયા તેલ|}} {{Poem2Open}} હૈડિયા વેરાની લડત પૂરી થયે મહારાજે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 17: | Line 17: | ||
મહારાજ ચાલ્યા જાય છે એ સમાચાર લોકોને અસહ્ય હતા. ટોળાં ને ટોળાં એકઠાં થયાં. એક જ વેણ ગાજી રહ્યું: ‘નહિં જવા દઈએ. તમારે એમ હશે તો અમે ચોરી-દારૂ છોડી દેશું.' | મહારાજ ચાલ્યા જાય છે એ સમાચાર લોકોને અસહ્ય હતા. ટોળાં ને ટોળાં એકઠાં થયાં. એક જ વેણ ગાજી રહ્યું: ‘નહિં જવા દઈએ. તમારે એમ હશે તો અમે ચોરી-દારૂ છોડી દેશું.' | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = તીવ્ર પ્રેમ | |||
|next = ૨. ‘જંજીરો પીઓ!’ | |||
}} |
Latest revision as of 08:36, 5 January 2022
૧. કામળિયા તેલ
હૈડિયા વેરાની લડત પૂરી થયે મહારાજે પોતાની થેલી ઉપાડી, અને કાળુ ગામનાં લોકોને કહ્યું : “જઉં છું.” “કંઈ જશો?” “મારા મુલકમાં.” “નહીં જવા દઈએ." લોકો ઉમળકે છલકાતાં હતાં. “મારાથી ના રહેવાય.” “ચ્યમ વારુ?" મહારાજનો સંગ છોડવો એ કઠિન હતું. “હું અહીં ના રહી શકું. તમારે ને મારે સંબંધ બંધાયો; આપણાં દલ મળ્યાં. હવે મારાથી તમારાં દુઃખ નાજોવાય.” “શાનાં દુઃખ?” “દુઃખ એ કે — તમે ચોરી કરો, દારૂ પીઓ, તોફાન કરો… તમને પોલીસ પકડે, મારકૂટ કરે … એ મારાથી દીઠું જાય નહીં.” “ઈમ હોય તો અમે ચોરી ના કરીએ, દારૂ ના પીએ, પણ તમને તો જવા નહીં જ દઈએ. એ વાત કરશો જ ના, મહારાજ.” મહારાજ ચાલ્યા જાય છે એ સમાચાર લોકોને અસહ્ય હતા. ટોળાં ને ટોળાં એકઠાં થયાં. એક જ વેણ ગાજી રહ્યું: ‘નહિં જવા દઈએ. તમારે એમ હશે તો અમે ચોરી-દારૂ છોડી દેશું.'