માણસાઈના દીવા/અર્પણ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અર્પણ|}} {{Poem2Open}} માણસાઈના ઓલવાતા દીવાઓને ગુજરાતમાં સતેજ કરન...") |
(No difference)
|
Revision as of 09:34, 5 January 2022
અર્પણ
માણસાઈના ઓલવાતા દીવાઓને ગુજરાતમાં સતેજ કરનાર સરદાર શ્રી વલ્લભભાઈ પટેલને સવિનય અર્પણ
મહારાજશ્રીએ સૂચવ્યા પ્રમાણે બે-ત્રણ ઝીણા વિગતદોષ આ આવૃત્તિમાં સુધાર્યા છે. ‘માણસાઈના દીવા'ને ૧૯૪૬નું ‘મહીડા પારિતોષિક' આપવાના સમારંભમાં મારા પિતાશ્રીએ આપેલા ઉત્તરનો પાછલો ભાગ અહીં આપ્યો છે. એ પ્રવચનની નોંધ મારા પિતાશ્રીએ પોતે જ સ્મૃતિમાંથી ઉતારીને તૈયાર કરેલી હોવાથી એમાં આ પુસ્તક સંબંધે લેખકનું જે થોડું આત્મકથન છે તે, તેમની ગેરહાજરીમાં, નવી આવૃત્તિના નિવેદનની ગરજ સારશે તેવી આશા છે. ૨૬-૬-'૪૭ મહેન્દ્ર મેઘાણી