સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નાથાલાલ દવે/કામકરેઈજીતે: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> કામકરેઈજીતેરે, માલમ! કામકરેઈજીતે. આવડોમોટોમલકઆપણો બદલેબીજીકઈ...") |
(No difference)
|
Latest revision as of 06:45, 10 June 2021
કામકરેઈજીતેરે, માલમ!
કામકરેઈજીતે.
આવડોમોટોમલકઆપણો
બદલેબીજીકઈરીતેરે.
ખેતરખેડીનેકરોસીમસોહામણી!
બાંધોરેનદીયુંનાંનીર;
માગેછેદેશઆજમહેનતમજિયારી,
હૈયાનાંમાગેખમીર....
હાલોરેખેતરેનેહાલોરેવાડીએ,
વેળાઅમોલીઆવીતે;
આજેબુલંદસૂરેમાનવીનીમહેનતના
ગાઓજયજયકારપ્રીતે.