સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ન્હાનાલાલ કવિ/ઘનગગન: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> ઘનગગનચ્હડીકરેઘોરશોર; ભણેતુજકુલયશનાજોર-દોર; ઘનગગનચ્હડીકરેઘોર...") |
(No difference)
|
Latest revision as of 06:58, 10 June 2021
ઘનગગનચ્હડીકરેઘોરશોર;
ભણેતુજકુલયશનાજોર-દોર;
ઘનગગનચ્હડીકરેઘોરશોર.
નિરખોઉજાસ, નૃપ! ભયોભોર;
વનવનગરજે, નૃપ! મોરમોર;
ઝીણીજલઝકોર
ઉગતેપહોર
ભણેબિરદઓર
નૃપ! ઠોરઠોર :
ઘનગગનચ્હડીકરેઘોરશોર.