પુરાતન જ્યોત/૨૧: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 20: Line 20:
તરત જ અમરબાઈનો દેહ એની સામે ખડો થતો. શાદુળનું હૃદય બાળકની પેઠે ચીસો પાડતું. એ ચીસોને શબ્દોમાં ઉતારવા કદી કદી એકતારો ખાળે લેતો ને સંત શાદુળ ગાતા તોરલ-વિછોડ્યા જેસલનું રુદનગીતઃ
તરત જ અમરબાઈનો દેહ એની સામે ખડો થતો. શાદુળનું હૃદય બાળકની પેઠે ચીસો પાડતું. એ ચીસોને શબ્દોમાં ઉતારવા કદી કદી એકતારો ખાળે લેતો ને સંત શાદુળ ગાતા તોરલ-વિછોડ્યા જેસલનું રુદનગીતઃ
{{Poem2Close}}
{{Poem2Close}}
<Poem>  
<Poem>  
'''રોઈ રોઈ કેને સંભળાવું!'''
'''રોઈ રોઈ કેને સંભળાવું!'''
Line 87: Line 86:
:'''શાદુળ દેવંગીની ફોજમાં'''
:'''શાદુળ દેવંગીની ફોજમાં'''
'''ભાંગલ નર નૈ મળે.'''  
'''ભાંગલ નર નૈ મળે.'''  
વળી  
વળી  
'''પરબે અમર પરસીએં'''
'''પરબે અમર પરસીએં'''
'''જોગેસર જપે જાપ;'''  
'''જોગેસર જપે જાપ;'''  
Line 104: Line 101:
{{Poem2Close}}
{{Poem2Close}}

<center>'''*'''<.center>
<center>'''*'''</center>

<Poem>
<Poem>
સધ મુનિવર મળ્યા સામટા  
'''સધ મુનિવર મળ્યા સામટા'''
જોડી જાડી જાન,  
'''જોડી જાડી જાન,'''
:કેસરિયો શાદલ તણો
''':કેસરિયો શાદલ તણો'''
રોક્યો કિં રિયે રામ!  
'''રોક્યો કિં રિયે રામ!'''
</Poem>
</Poem>

Line 159: Line 156:
રામભગતને શંકા આવીઃ “કેમ, બાવામાં જીવ ગયો?”  
રામભગતને શંકા આવીઃ “કેમ, બાવામાં જીવ ગયો?”  
"ના રે મા'રાજ!" માંગલબાઈ એ કહ્યું, “મારી ચૂંદડીને માથે પગ આવ્યો.”.  
"ના રે મા'રાજ!" માંગલબાઈ એ કહ્યું, “મારી ચૂંદડીને માથે પગ આવ્યો.”.  
--------------------------
૧ *દુર્બુદ્ધિવાળાં

આટલી ઉગ્ર કસોટી પાર કરીને સ્ત્રીપુરુષ સમાયાં. નાનો બાળક એકલો બન્યો. હજી તો હમણાં જ જેની ચૂંદડી ખૂંદતો હતો તે મા ચાલી ગઈ.  
આટલી ઉગ્ર કસોટી પાર કરીને સ્ત્રીપુરુષ સમાયાં. નાનો બાળક એકલો બન્યો. હજી તો હમણાં જ જેની ચૂંદડી ખૂંદતો હતો તે મા ચાલી ગઈ.  
Line 216: Line 210:
{{Poem2Open}}
{{Poem2Open}}
—એવાં અભેદભાવનાં ભજનો ગાતે ગાતે ત્યાં શરીર સંકેલ્યું અને આરામગાહી ઢાળી. અને શાદુળના શિષ્ય કરમણ પીર, દાનો બાવો વગેરે પણ ત્યાં વિરમ્યા છે. તે તમામના મૃત્યુઉત્સવો પર મનખ્યો ઊમટ્યો હશે. સર્વના કદમોને શાદુળના હૈયાએ હોઠે ચાંપ્યા છે.  

{{Poem2close}}
{{Poem2Close}}

<Poem>
<Poem>
Line 225: Line 219:
</Poem>
</Poem>
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૨૦
|next = ૧. હું સૌ માંયલો નથી
}}
------------------------------------
26,604

edits