પુરાતન જ્યોત/ભજન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ભજન|}} {{Poem2Open}} (જેસલને ખાડી ઉતારી કચ્છમાં લાવીને તોળલે બોધ દી...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 8: Line 8:


<poem>
<poem>
જેસલ કરી લે વિચાર,  
'''જેસલ કરી લે વિચાર,'''
માથે જમ કેરો માર,  
''':માથે જમ કેરો માર,'''
સપના જેવો છે સંસાર  
:'''સપના જેવો છે સંસાર'''
રાણી કરે છે પોકાર
:'''રાણી કરે છે પોકાર'''
આવોને જેસલરાય!
'''આવોને જેસલરાય!'''


આપણ પ્રેમ થકી મળીએં જી
:'''આપણ પ્રેમ થકી મળીએં જી'''
પૂરા સંત હોય ત્યાં જઈ ભળીએં જી!
:'''પૂરા સંત હોય ત્યાં જઈ ભળીએં જી!'''
આવ્યો અમૂલખ અવતાર  
'''આવ્યો અમૂલખ અવતાર'''
માથે સતગુરુ અવતાર  
'''માથે સતગુરુ અવતાર'''
જાવું ધણીને દુવાર  
'''જાવું ધણીને દુવાર'''
કાયા બેડી ઉતારે ભવપાર
'''કાયા બેડી ઉતારે ભવપાર'''
આવોને જેસલરાય. — આપણo
'''આવોને જેસલરાય. — આપણo'''


ગુરુના ગુણનો નહીં પાર  
:'''ગુરુના ગુણનો નહીં પાર'''
ભગતી છે ખાંડાની ધાર  
:'''ભગતી છે ખાંડાની ધાર'''
નૂગરા કર્યા જાણે સંસાર  
:'''નૂગરા કર્યા જાણે સંસાર'''
એનો એળે જાય અવતાર
:'''એનો એળે જાય અવતાર'''
આવોને જેસલરાય. — આપણo
'''આવોને જેસલરાય. — આપણo'''


જીવની ગતિ ગુરુની પાસ  
:'''જીવની ગતિ ગુરુની પાસ'''
જેવી કસ્તૂરીમાં વાસ  
:'''જેવી કસ્તૂરીમાં વાસ'''
ધણી તારા નામનો વિશ્વાસ  
:'''ધણી તારા નામનો વિશ્વાસ'''
સેવકોની પૂરો હવે આશ
:'''સેવકોની પૂરો હવે આશ'''
આવોને જેસલરાય.— આપણo  
'''આવોને જેસલરાય.— આપણo'''
છીપું સમુંદરમાં થાય  
'''છીપું સમુંદરમાં થાય'''
તેનીયું સફળ કમાઈ  
:'''તેનીયું સફળ કમાઈ'''
સ્વાતના મેહુલા વરસાય  
:'''સ્વાતના મેહુલા વરસાય'''
ત્યારે સાચાં મોતીડાં બંધાય  
:'''ત્યારે સાચાં મોતીડાં બંધાય'''
આવોને જેસલરાય. — આપણo
'''આવોને જેસલરાય. — આપણo'''


મોતીડાં એરણમાં ઓતરાય  
:'''મોતીડાં એરણમાં ઓતરાય'''
માથે ઘણ કેરા ઘાય  
:'''માથે ઘણ કેરા ઘાય'''
ફૂટે તે ફટકિયાં કે'વાય  
:'''ફૂટે તે ફટકિયાં કે'વાય'''
ખરાની ખળે ખબરું થાય
:'''ખરાની ખળે ખબરું થાય'''
આવોને જેસલરાય. — આપણo  
'''આવોને જેસલરાય. — આપણo'''


ચાંદોસૂરજ વસે છે આકાશ  
:'''ચાંદોસૂરજ વસે છે આકાશ'''
નવલખ તારા તેની પાસ  
:'''નવલખ તારા તેની પાસ'''
પવન પાણી ને પરકાશ  
:'''પવન પાણી ને પરકાશ'''
સૌ લોક કરે તેની આશ
:'''સૌ લોક કરે તેની આશ'''
આવોને જેસલરાય. — આપણo  
'''આવોને જેસલરાય. — આપણo'''


નવ લાખ કોથળિયું બંધાય  
:'''નવ લાખ કોથળિયું બંધાય'''
તે તો ગાંધીડો કે'વાય  
:'''તે તો ગાંધીડો કે'વાય'''
હીરામાણેક હાટોડે વેચાય  
:'''હીરામાણેક હાટોડે વેચાય'''
તે દી એનાં મૂલ મોંઘાં થાય
:'''તે દી એનાં મૂલ મોંઘાં થાય'''
આવોને જેસલરાય. — આપણo  
'''આવોને જેસલરાય. — આપણo'''


નત્ય નત્ય ઊઠી નાવા જાય  
:'''નત્ય નત્ય ઊઠી નાવા જાય'''
કોયલા ઊજળા ન થાય  
:'''કોયલા ઊજળા ન થાય'''
ગુણિકાને બેટડો જો થાય  
:'''ગુણિકાને બેટડો જો થાય'''
બાપ કેને કે'વાને જાય
:'''બાપ કેને કે'વાને જાય'''
આવોને જેસલરાય. — આપણo
'''આવોને જેસલરાય. — આપણo'''


પ્રેમના પાટ પ્રેમની થાટ  
:'''પ્રેમના પાટ પ્રેમની થાટ'''
ઝળહળ જ્યોતુંના ઝળળાટ  
:'''ઝળહળ જ્યોતુંના ઝળળાટ'''
આગળ નમન્યું જ્યાં થાય
:'''આગળ નમન્યું જ્યાં થાય'''
આવોને જેસલરાય.— આપણo  
'''આવોને જેસલરાય.— આપણo'''
મનની માંડવિયું રોપાય  
'''મનની માંડવિયું રોપાય'''
તન કેરા પડદા બંધાય  
:'''તન કેરા પડદા બંધાય'''
જતિ સતી મળી ભેળાં થાય  
:'''જતિ સતી મળી ભેળાં થાય'''
સતિયુંના પંજા જ્યાં મેળાય
:'''સતિયુંના પંજા જ્યાં મેળાય'''
આવોને જેસલરાય — આપણo
'''આવોને જેસલરાય — આપણo'''


દેખાખાદેખી કરો રે મત ભાઈ  
:'''દેખાખાદેખી કરો રે મત ભાઈ'''
હાથમાં દીવડીઓ દરશાય  
:'''હાથમાં દીવડીઓ દરશાય'''
અંતરે અંજવાળાં થાય  
:'''અંતરે અંજવાળાં થાય'''
ચાર જુગની વાણી તોળલ ગાય
:'''ચાર જુગની વાણી તોળલ ગાય'''
આવોને જેસલરાય.— આપણo
'''આવોને જેસલરાય.— આપણo'''


</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૭. રુદિયો રુવે
|next =
}}

Latest revision as of 07:39, 7 January 2022


ભજન

(જેસલને ખાડી ઉતારી કચ્છમાં લાવીને તોળલે બોધ દીધેલો તેનું ભજન)

જેસલ કરી લે વિચાર,
:માથે જમ કેરો માર,
સપના જેવો છે સંસાર
રાણી કરે છે પોકાર
આવોને જેસલરાય!

આપણ પ્રેમ થકી મળીએં જી
પૂરા સંત હોય ત્યાં જઈ ભળીએં જી!
આવ્યો અમૂલખ અવતાર
માથે સતગુરુ અવતાર
જાવું ધણીને દુવાર
કાયા બેડી ઉતારે ભવપાર
આવોને જેસલરાય. — આપણo

ગુરુના ગુણનો નહીં પાર
ભગતી છે ખાંડાની ધાર
નૂગરા કર્યા જાણે સંસાર
એનો એળે જાય અવતાર
આવોને જેસલરાય. — આપણo

જીવની ગતિ ગુરુની પાસ
જેવી કસ્તૂરીમાં વાસ
ધણી તારા નામનો વિશ્વાસ
સેવકોની પૂરો હવે આશ
આવોને જેસલરાય.— આપણo
છીપું સમુંદરમાં થાય
તેનીયું સફળ કમાઈ
સ્વાતના મેહુલા વરસાય
ત્યારે સાચાં મોતીડાં બંધાય
આવોને જેસલરાય. — આપણo

મોતીડાં એરણમાં ઓતરાય
માથે ઘણ કેરા ઘાય
ફૂટે તે ફટકિયાં કે'વાય
ખરાની ખળે ખબરું થાય
આવોને જેસલરાય. — આપણo

ચાંદોસૂરજ વસે છે આકાશ
નવલખ તારા તેની પાસ
પવન પાણી ને પરકાશ
સૌ લોક કરે તેની આશ
આવોને જેસલરાય. — આપણo

નવ લાખ કોથળિયું બંધાય
તે તો ગાંધીડો કે'વાય
હીરામાણેક હાટોડે વેચાય
તે દી એનાં મૂલ મોંઘાં થાય
આવોને જેસલરાય. — આપણo

નત્ય નત્ય ઊઠી નાવા જાય
કોયલા ઊજળા ન થાય
ગુણિકાને બેટડો જો થાય
બાપ કેને કે'વાને જાય
આવોને જેસલરાય. — આપણo

પ્રેમના પાટ પ્રેમની થાટ
ઝળહળ જ્યોતુંના ઝળળાટ
આગળ નમન્યું જ્યાં થાય
આવોને જેસલરાય.— આપણo
મનની માંડવિયું રોપાય
તન કેરા પડદા બંધાય
જતિ સતી મળી ભેળાં થાય
સતિયુંના પંજા જ્યાં મેળાય
આવોને જેસલરાય — આપણo

દેખાખાદેખી કરો રે મત ભાઈ
હાથમાં દીવડીઓ દરશાય
અંતરે અંજવાળાં થાય
ચાર જુગની વાણી તોળલ ગાય
આવોને જેસલરાય.— આપણo