પુરાતન જ્યોત/અર્પણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|અર્પણ|}} {{Poem2Open}} સોરઠી સાહિત્યમાં મને પ્રવેશ કરાવનાર વડીલ સુ...")
(No difference)

Revision as of 09:15, 8 January 2022

અર્પણ

સોરઠી સાહિત્યમાં મને પ્રવેશ કરાવનાર વડીલ સુહૃદ હડાળા-દરબાર શ્રી વાજસૂરવાળાને

જેમને મુખેથી અમર-દેવીદાસનું ચરિત્ર મેં સૌ પહેલું ઝીલ્યું હતું.