સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મનુભાઈ પંચોળી/વજુભાઈદધીચિનીપરંપરા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} વજુભાઈદધીચિનીપરંપરાનોમાણસહતો. સૌરાષ્ટ્રમાટેએણેહાડઓગ...")
 
(No difference)

Latest revision as of 08:35, 10 June 2021

          વજુભાઈદધીચિનીપરંપરાનોમાણસહતો. સૌરાષ્ટ્રમાટેએણેહાડઓગાળીનાખ્યાંછે. અમારીપેઢીમાંકોઈમાંઅજાતશત્રુતાહોયતોએકમાત્રવજુભાઈમાંમેંજોઈછે. સાચીવાતકહેવાનીતેમનીરીતસૂર્યનાંપ્રખરકિરણોજેવીનહીંપણચંદ્રનાંકિરણજેવીશીતળહતી. તેજખરું, પણતપાવેતેવુંનહીં. વજુભાઈલોકસેવકજનહીં, શ્રેયાર્થીમાણસહતા. આસંસારમાંરહીનેપણમોક્ષમેળવીશકાયએતેમણેસાબિતકર્યુંછે.