પ્રતિમાઓ/અર્પણ: Difference between revisions
Jump to navigation
Jump to search
તારે અંતર, ઓ સખિ, મરીને સરજું બાળ;
ચંપાવું તુજ ઉપર પરે, આ માથું આ વાળ.
અથવા પથ્થર બનું પ્રહારો સહેતાં –
તારે કાને હજાર ગાન ગાવાં હતાં!
શીખવિયું તેં જ સદા મૂંગા રહેતાં –
તારે કાને હજાર ગાન ગાતાં હતાં!
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અર્પણ|}} {{Poem2Open}} {{Center|કજિયાળી બહેનને તારે અંતર, ઓ સખિ, મરીને સરજ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
{{Center|કજિયાળી બહેનને | {{Center|કજિયાળી બહેનને}} | ||
તારે અંતર, ઓ સખિ, મરીને સરજું બાળ; | <center>તારે અંતર, ઓ સખિ, મરીને સરજું બાળ;</center> | ||
ચંપાવું તુજ ઉપર પરે, આ માથું આ વાળ. | <center>ચંપાવું તુજ ઉપર પરે, આ માથું આ વાળ.</center> | ||
અથવા પથ્થર બનું પ્રહારો સહેતાં – | <center>અથવા પથ્થર બનું પ્રહારો સહેતાં –</center> | ||
તારે કાને હજાર ગાન ગાવાં હતાં! | <center>તારે કાને હજાર ગાન ગાવાં હતાં!</center> | ||
શીખવિયું તેં જ સદા મૂંગા રહેતાં – | <center>શીખવિયું તેં જ સદા મૂંગા રહેતાં –</center> | ||
તારે કાને હજાર ગાન ગાતાં હતાં! | <center>તારે કાને હજાર ગાન ગાતાં હતાં!</center> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Revision as of 09:40, 13 January 2022
અર્પણ
કજિયાળી બહેનને