પ્રતિમાઓ/અર્પણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 12: Line 12:
<center>તારે કાને હજાર ગાન ગાતાં હતાં!</center>
<center>તારે કાને હજાર ગાન ગાતાં હતાં!</center>
{{Poem2Close}}
{{Poem2Close}}
 
{{Right|(લેખકના ગીત-સંગ્રહ ‘કિલ્લોલ'માંથી)}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Latest revision as of 09:42, 13 January 2022

અર્પણ

કજિયાળી બહેનને

તારે અંતર, ઓ સખિ, મરીને સરજું બાળ;
ચંપાવું તુજ ઉપર પરે, આ માથું આ વાળ.
અથવા પથ્થર બનું પ્રહારો સહેતાં –
તારે કાને હજાર ગાન ગાવાં હતાં!
શીખવિયું તેં જ સદા મૂંગા રહેતાં –
તારે કાને હજાર ગાન ગાતાં હતાં!

(લેખકના ગીત-સંગ્રહ ‘કિલ્લોલ'માંથી)