પ્રતિમાઓ/અર્પણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|અર્પણ|}} {{Poem2Open}} {{Center|કજિયાળી બહેનને તારે અંતર, ઓ સખિ, મરીને સરજ...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 3: Line 3:


{{Poem2Open}}
{{Poem2Open}}
{{Center|કજિયાળી બહેનને
{{Center|કજિયાળી બહેનને}}


તારે અંતર, ઓ સખિ, મરીને સરજું બાળ;
<center>તારે અંતર, ઓ સખિ, મરીને સરજું બાળ;</center>
ચંપાવું તુજ ઉપર પરે, આ માથું આ વાળ.
<center>ચંપાવું તુજ ઉપર પરે, આ માથું આ વાળ.</center>
અથવા પથ્થર બનું પ્રહારો સહેતાં –
<center>અથવા પથ્થર બનું પ્રહારો સહેતાં –</center>
તારે કાને હજાર ગાન ગાવાં હતાં!
<center>તારે કાને હજાર ગાન ગાવાં હતાં!</center>
શીખવિયું તેં જ સદા મૂંગા રહેતાં –
<center>શીખવિયું તેં જ સદા મૂંગા રહેતાં –</center>
તારે કાને હજાર ગાન ગાતાં હતાં!}}
<center>તારે કાને હજાર ગાન ગાતાં હતાં!</center>
{{Poem2Close}}
{{Poem2Close}}
 
{{Right|(લેખકના ગીત-સંગ્રહ ‘કિલ્લોલ'માંથી)}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Latest revision as of 09:42, 13 January 2022

અર્પણ

કજિયાળી બહેનને

તારે અંતર, ઓ સખિ, મરીને સરજું બાળ;
ચંપાવું તુજ ઉપર પરે, આ માથું આ વાળ.
અથવા પથ્થર બનું પ્રહારો સહેતાં –
તારે કાને હજાર ગાન ગાવાં હતાં!
શીખવિયું તેં જ સદા મૂંગા રહેતાં –
તારે કાને હજાર ગાન ગાતાં હતાં!

(લેખકના ગીત-સંગ્રહ ‘કિલ્લોલ'માંથી)