સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વેણીભાઈ પુરોહિત/ડુંગરપર: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> ડુંગરપર, દરિયાનાદિલપર, આસમાનનીઊચીછતપર, ધરતીનાપટપરપથરાતી— રાત...") |
(No difference)
|
Revision as of 09:47, 10 June 2021
ડુંગરપર, દરિયાનાદિલપર,
આસમાનનીઊચીછતપર,
ધરતીનાપટપરપથરાતી—
રાતી... રાતી
ખમીરવંતીમસ્તખુશાલી—
નવાંલોહીનીલાલી!