કંકાવટી/વીરપસલી1: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
No edit summary
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 3: Line 3:

{{Poem2Open}}
{{Poem2Open}}
<center>વાત બીજી</center>
કણબીને સાત દીકરા હતા. સાતેય ભાઈ વચાળે એક બેન હતી.  

બેનને તો પરણાવેલી છે, પણ સાસરેથી કોઈ એને તેડતું નથી. જમાઈ તો દીકરીની સામુંય જોતો નથી.  

Line 85: Line 86:
છયે ભાઈ અને છયે ભોજાઇની આંખે શ્રાવણ ભાદરવો છૂટ્યા છે, એને તો પસ્તાવાનો પાર રહ્યો નથી. બેનને પગે પડીને ભાઈ-ભોજાઈ વીનવે છે કે બેન, અમારા અપરાધ માફ કર!  

સાતેય ભાઈઓને સાથે રાખીને બેન તો સુખી થઈ. વીરપસલી મા એને ફળ્યાં એવાં સૌને ફળજો.  

{{Poem2Close}}
<poem>
વરસ રે વાદળી
વરસ રે વાદળી
વીરના ખેતરમાં!
વીરના ખેતરમાં!
બંટીનું ઢેબરું
બંટીનું ઢેબરું
બેનના પેટમાં!  
બેનના પેટમાં!  
</poem>
{{Poem2Open}}
[ચાતુર્માસમાં વીરપસલી વ્રત રહેતી બહેન વાદળી જોઈને કહે છે કે ‘હે વાદળી! મારા ભાઈના ખેતરમાં વરસજે’ કે જેથી મને - બહેનને - ભાઈ બંટીનું ઢેબરું પણ ખવરાવીને પોષશે.]  

* જૂના સમયમાં પૈસાનો સિક્કો તંબાનો હતો: ત્રાંબિયો
* જૂના સમયમાં પૈસાનો સિક્કો તંબાનો હતો: ત્રાંબિયો
{{Poem2Close}}

{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = વીરપસલી
|next = નોળી નોમ
}}