એકતારો/હજી શું બાકી હશે!: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હજી શું બાકી હશે!|}} <poem> દેવાયત પંડિતે દા'ડા દાખવ્યા જૂઠડા ન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 17: | Line 17: | ||
જ્ઞાની તો રૂવે ને પાપીડાં હસે. ૨. | જ્ઞાની તો રૂવે ને પાપીડાં હસે. ૨. | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ભ્રાંતિ | |||
|next = સર્જનસંહારની જોડલી | |||
}} |
Latest revision as of 12:20, 22 January 2022
હજી શું બાકી હશે!
દેવાયત પંડિતે દા'ડા દાખવ્યા
જૂઠડા ન પડિયા લગાર
લખ્યા રે ભાખ્યા રે એ દન આવિયા
તો ય નાવ્યા જુગના જોધાર
હજી રે કેવાક દિનડા આવશે. ૧.
શું શું રે થવાનું બાકી હશે,
કાલ્ય કેવો ઊગશે રે ભાણ,
આટલાં સહ્યાં યે શું અધૂરાં હશે,
નવી કઈ નરકે પ્રયાણ,
જ્ઞાની તો રૂવે ને પાપીડાં હસે. ૨.