કંકાવટી/નિર્જળ માસ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 13: | Line 13: | ||
<br> | <br> | ||
{{ | {{HeaderNav | ||
|previous = કોયલ વ્રત | |previous = [[કંકાવટી/કોયલ વ્રત|કોયલ વ્રત]] | ||
|next = | |next = [[કંકાવટી/ચોખા-કાજળી વ્રત|ચોખા-કાજળી વ્રત]] | ||
}} | }} |
Latest revision as of 11:49, 24 January 2022
નિર્જળ માસ
જેઠ મહિનો છે. તરસે તો ઘડી ઘડી શોષ પડે છે. છતાં બા તો નિર્જળું વ્રત રહી છે. નિર્જળું વ્રત એટલે?એટલે કે પોતાની જાણે બા કશુંય ન ખાય પીએ. કોઈ જો કહે કે - દાતણ પાણી મોકળા, તો જ બાથી દાતણ કરાય પછી કોઈ કહે કે - નાવણ પાણી મોકળાં, તો જ બા નાહી શકે. કોઈ કહે કે - અન્ન પાણી મોકળાં તો જ બાથી જમી શકાય.