એકતારો/પુત્રની વાટ જોતી: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પુત્રની વાટ જોતી|}} <poem> રઝળુ દીકરા! ઘેર આવજે, નહિ વઢું તને, ના...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 18: | Line 18: | ||
પથ બતાવજે, ઘર ભણી વળે. ૩. | પથ બતાવજે, ઘર ભણી વળે. ૩. | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = કોઈ પૂછે કે— | |||
|next = ખમા! ખમા! લખવાર, એવા આગેવાનને | |||
}} |
Latest revision as of 13:16, 27 January 2022
પુત્રની વાટ જોતી
રઝળુ દીકરા! ઘેર આવજે,
નહિ વઢું તને, નાસી ના જજે. ૧.
વિષમ રાતને દેવ–દીવડે
ભજતી માતને દીન–ઝૂંપડે,
પથભૂલ્યા શિશુ! આવી પોં'ચજે
પથ બીજે ચડી ક્યાંય ના જજે. ૨.
પ્રહરી હે ભલા! પાય લાગુ હું,
ગભરૂડી થઈ તાત! વીનવું
રઝળુ દીકરો ક્યાંય જો મળે,
પથ બતાવજે, ઘર ભણી વળે. ૩.