વેણીનાં ફૂલ/સમી સાંજે દાદાને દેશ પહોંચશું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|સમી સાંજે દાદાને દેશ પહોંચશું|}} <poem> એના પાંખાળા ઘોડા ખેલાવ...")
 
(No difference)

Latest revision as of 11:31, 29 January 2022

સમી સાંજે દાદાને દેશ પહોંચશું

એના પાંખાળા ઘોડા ખેલાવશું,
પછી પરીઓને ખોળે પોઢી જશું!
હાં રે બેની! હાલો એ પરીઓના દેશમાં - હાં રે૦

ભલે હોય ઘણું તાણ
ભલે ઉઠે તોફાન
આજ બનશું બેભાન
થવા દાખલ દાદાજીના દેશમાં!

હાં રે સખી! હાલો દાદાજીના દેશમાં
પ્રેમસાગર પરભુજીના દેશમાં - હાં રે૦