વાસ્તુ/જીવનવહી: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|જીવનવહી|}} {{Poem2Open}} જીવનવહી અને સર્જનયાત્રા જીવનવહી ૧૯૫૫ જન્..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
(16 intermediate revisions by 2 users not shown)
Line 3: Line 3:
{{Heading|જીવનવહી|}}
{{Heading|જીવનવહી|}}


<center>'''જીવનવહી'''</center>
{{Poem2Open}}
૧૯૫૫{{space}}જન્મ: ૩જી જુલાઈ
{{Poem2Close}}
<poem>
::::જન્મ સ્થળ: મહેસાણા
::::વતન: વિસનગર
::::માતા: અનિલાબહેન
::::પિતા: ભાનુપ્રસાદ
::::અભ્યાસ: બાલમંદિરઃ ઊંઝા
::::: ધોરણ: ૧થી ૪ ચકુબાઈ બાલમંદિર, વિસનગર
::::: ધોરણ:૫થી ૧૧ જી. ડી. હાઈસ્કૂલ, વિસનગર
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
જીવનવહી અને સર્જનયાત્રા
૧૯૭૧{{space}}મૅટ્રિક, જી. ડી. હાઈસ્કૂલ, વિસનગર
જીવનવહી
૧૯૭૫{{space}}બી.એસસી., એમ. એન. કૉલેજ, વિસનગર
૧૯૫૫ જન્મ: ૩જી જુલાઈ
૧૯૭૯{{space}}ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકૉમ્યુનિકેશનમાં જુનિયર ઍન્જિનિયર તરીકે નોકરી. શરૂઆત સુરેન્દ્રનગરથી, પછી વિરમગામ, અમદાવાદ, નડિયાદ અને છેલ્લે અમદાવાદ.
જન્મ સ્થળ: મહેસાણા
૧૯૮૦{{space}}એમ. એસસી. (physics), સ્કૂલ ઑફ સાયન્સીસ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ
વતન: વિસનગર
૧૯૮૧{{space}}૨૨મી જાન્યુઆરી, રશ્મિબહેન દવે સાથે લગ્ન.
માતા: અનિલાબહેન
૧૯૮૧{{space}}સંપાદક, સાહિત્ય વિભાગ, ‘વિશ્વમાનવ’ (ડિસેમ્બર, ૧૯૯૧માં ‘વિશ્વમાનવ’ બંધ થયું ત્યાં સુધી)
પિતા: ભાનુપ્રસાદ
૧૯૮૧{{space}}૨૩મી ઑક્ટોબર, પુત્ર મૌલિકનો જન્મ
અભ્યાસ: બાલમંદિરઃ ઊંઝા
૧૯૮૪{{space}}૯મી એપ્રિલ, પુત્રી કૃતિનો જન્મ
ધોરણ: ૧થી ૪ ચકુબાઈ બાલમંદિર, વિસનગર
૧૯૮૭{{space}}બળવંતરાય ઠાકોર પુરસ્કાર (‘કવિલોક’ તરફથી)
ધોરણ:૫થી ૧૧ જી. ડી. હાઈસ્કૂલ, વિસનગર
૧૯૮૯{{space}}ગુજરાત સાહિત્ય અકાદેમીનો પુરસ્કાર (‘પતંગની પાંખે’ માટે)
૧૯૭૧ મૅટ્રિક, જી. ડી. હાઈસ્કૂલ, વિસનગર
૧૯૯૧{{space}}સંચારશ્રી ઍવોર્ડ, ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકૉમ્યુનિકેશન, ભારત સરકાર, (જુનિયર ટેલિકોમ ઑફિસર તરીકે કમ્પ્યુટરાઈઝેશન માટે)
૧૯૭૫ બી.એસસી., એમ. એન. કૉલેજ, વિસનગર
૧૯૯૩{{space}}ગુજરાત સાહિત્ય અકાદેમીનો પુરસ્કાર (‘હજીયે કેટલું દૂર?’ માટે)
૧૯૭૯ ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકૉમ્યુનિકેશનમાં જુનિયર ઍન્જિનિયર તરીકે નોકરી. શરૂઆત સુરેન્દ્રનગરથી, પછી વિરમગામ, અમદાવાદ, નડિયાદ અને છેલ્લે અમદાવાદ.
૧૯૯૮{{space}}નર્મદ સુવર્ણચંદ્રક (‘મોટીબા’ માટે)
૧૯૮૦ એમ. એસસી. (physics), સ્કૂલ ઑફ સાયન્સીસ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ
૧૯૯૮{{space}}ગુજરાત સાહિત્ય અકાદેમીનો પુરસ્કાર (‘મોટીબા’ માટે)
૧૯૮૧ ૨૨મી જાન્યુઆરી, રશ્મિબહેન દવે સાથે લગ્ન.
૧૯૯૯{{space}}ધનજી-કાનજી સુવર્ણચંદ્રક (કથા તેમજ ચરિત્રસાહિત્ય માટે)
૧૯૮૧ સંપાદક, સાહિત્ય વિભાગ, ‘વિશ્વમાનવ’ (ડિસેમ્બર, ૧૯૯૧માં ‘વિશ્વમાનવ’ બંધ થયું ત્યાં સુધી)
૨૦૦૧{{space}}ગુજરાત સાહિત્ય અકાદેમીનો પુરસ્કાર (‘વાસ્તુ’ માટે)
૧૯૮૧ ૨૩મી ઑક્ટોબર, પુત્ર મૌલિકનો જન્મ
૨૦૦૧{{space}}ગુજરાત સાહિત્ય પરિષદનો પુરસ્કાર (‘વાસ્તુ’ માટે)
૧૯૮૪ ૯મી એપ્રિલ, પુત્રી કૃતિનો જન્મ
૨૦૦૧{{space}}ગોવર્ધનરામ ત્રિપાઠી પુરસ્કાર (‘વાસ્તુ’ માટે)
૧૯૮૭ બળવંતરાય ઠાકોર પુરસ્કાર (‘કવિલોક’ તરફથી)
૨૦૦૧{{space}}ઘનશ્યામદાસ સરાફ સાહિત્ય પુરસ્કાર (‘વાસ્તુ’ માટે)
૧૯૮૯ ગુજરાત સાહિત્ય અકાદેમીનો પુરસ્કાર (‘પતંગની પાંખે’ માટે)
૨૦૦૨{{space}}‘કલાગૂર્જરી’, મુંબઈનો પુરસ્કાર (નિબંધસંગ્રહ ‘અંતઃપુર’ માટે)
૧૯૯૧ સંચારશ્રી ઍવોર્ડ, ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકૉમ્યુનિકેશન, ભારત સરકાર, (જુનિયર ટેલિકોમ ઑફિસર તરીકે કમ્પ્યુટરાઈઝેશન માટે)
૨૦૦૩{{space}}મે, ૨૦૦૩થી ગુજરાત સાહિત્ય પરિષદના માસિક ‘પરબ’ના સંપાદક, ૧૮ વર્ષ; એપ્રિલ ૨૦૨૧ સુધી
૧૯૯૩ ગુજરાત સાહિત્ય અકાદેમીનો પુરસ્કાર (‘હજીયે કેટલું દૂર?’ માટે)
૨૦૦૪{{space}}મંત્રી, ગુજરાતી સાહિત્ય સભા (૨૦૦૯ સુધી)
૧૯૯૮ નર્મદ સુવર્ણચંદ્રક (‘મોટીબા’ માટે)
૨૦૦૬{{space}}પુત્રી કૃતિનાં લગ્ન, હિરેન શાહ સાથે
૧૯૯૮ ગુજરાત સાહિત્ય અકાદેમીનો પુરસ્કાર (‘મોટીબા’ માટે)
૨૦૦૭{{space}}ઉશનસ્ પુરસ્કાર (‘જેસલમેર’ માટે)
૧૯૯૯ ધનજી-કાનજી સુવર્ણચંદ્રક (કથા તેમજ ચરિત્રસાહિત્ય માટે)
૨૦૦૯{{space}}કૅનેડા પ્રવાસ (દીકરીના ઘરે, પ્રસૂતિ નિમિત્તે)
૨૦૦૧ ગુજરાત સાહિત્ય અકાદેમીનો પુરસ્કાર (‘વાસ્તુ’ માટે)
૨૦૧૦{{space}}પુત્ર મૌલિકનાં લગ્ન, હિના જાની સાથે
૨૦૦૧ ગુજરાત સાહિત્ય પરિષદનો પુરસ્કાર (‘વાસ્તુ’ માટે)
૨૦૦૯{{space}}દોહિત્રી જિયાનો જન્મ
૨૦૦૧ ગોવર્ધનરામ ત્રિપાઠી પુરસ્કાર (‘વાસ્તુ’ માટે)
૨૦૧૦{{space}}૨૦૧૦થી ઉપપ્રમુખ, ગુજરાત સાહિત્ય સભા
૨૦૦૧ ઘનશ્યામદાસ સરાફ સાહિત્ય પુરસ્કાર (‘વાસ્તુ’ માટે)
૨૦૧૧{{space}}જયન્ત પાઠક પુરસ્કાર (‘ટકોરા મારું છું આકાશને’ માટે)
૨૦૦૨ ‘કલાગૂર્જરી’, મુંબઈનો પુરસ્કાર (નિબંધસંગ્રહ ‘અંતઃપુર’ માટે)
૨૦૧૧{{space}}કૅનેડા પ્રવાસ
૨૦૦૩ મે, ૨૦૦૩થી ગુજરાત સાહિત્ય પરિષદના માસિક ‘પરબ’ના સંપાદક, ૧૮ વર્ષ; એપ્રિલ ૨૦૨૧ સુધી
૨૦૧૪{{space}}કૅનેડા પ્રવાસ
૨૦૦૪ મંત્રી, ગુજરાતી સાહિત્ય સભા (૨૦૦૯ સુધી)
૨૦૧૪{{space}}દોહિત્ર રોહનનો જન્મ
૨૦૦૬ પુત્રી કૃતિનાં લગ્ન, હિરેન શાહ સાથે
૨૦૧૪{{space}}૩૧ ઑગસ્ટ, પિતાનું અવસાન
૨૦૦૭ ઉશનસ્ પુરસ્કાર (‘જેસલમેર’ માટે)
૨૦૧૪{{space}}૩૦ ઑક્ટોબર, માતાનું અવસાન
૨૦૦૯ કૅનેડા પ્રવાસ (દીકરીના ઘરે, પ્રસૂતિ નિમિત્તે)
૨૦૧૫{{space}}BSNLમાંથી ડે. જનરલ મૅનેજર તરીકે નિવૃત્ત
૨૦૧૦ પુત્ર મૌલિકનાં લગ્ન, હિના જાની સાથે
૨૦૧૫{{space}}પૌત્રી રુહીનો જન્મ
૨૦૦૯ દોહિત્રી જિયાનો જન્મ
૨૦૧૬{{space}}કૅનેડા પ્રવાસ
૨૦૧૦ ૨૦૧૦થી ઉપપ્રમુખ, ગુજરાત સાહિત્ય સભા
૨૦૧૮{{space}}કૅનેડા પ્રવાસ
૨૦૧૧ જયન્ત પાઠક પુરસ્કાર (‘ટકોરા મારું છું આકાશને’ માટે)
૨૦૧૯{{space}}કૅનેડા પ્રવાસ
૨૦૧૧ કૅનેડા પ્રવાસ
૨૦૧૯{{space}}જુલાઈ, અમેરિકા પ્રવાસ
૨૦૧૪ કૅનેડા પ્રવાસ
૨૦૨૧{{space}}નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયાની ગુજરાતી સલાહકાર સમિતિમાં સભ્ય.
૨૦૧૪ દોહિત્ર રોહનનો જન્મ
{{Poem2Close}}
૨૦૧૪ ૩૧ ઑગસ્ટ, પિતાનું અવસાન
૨૦૧૪ ૩૦ ઑક્ટોબર, માતાનું અવસાન
૨૦૧૫ BSNLમાંથી ડે. જનરલ મૅનેજર તરીકે નિવૃત્ત
૨૦૧૫ પૌત્રી રુહીનો જન્મ
૨૦૧૬ કૅનેડા પ્રવાસ
૨૦૧૮ કૅનેડા પ્રવાસ
૨૦૧૯ કૅનેડા પ્રવાસ
૨૦૧૯ જુલાઈ, અમેરિકા પ્રવાસ
૨૦૨૧ નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયાની ગુજરાતી સલાહકાર સમિતિમાં સભ્ય.
સાહિત્ય સર્જન
કાવ્યસંગ્રહ
૧૯૮૪ અવાજનું અજવાળું
૧૯૯૧ તેજના ચાસ
૨૦૦૭ જેસલમેર
૨૦૧૧ ટકોરા મારું છું આકાશને
૨૦૧૬ કલરવતું અજવાળું
૨૦૧૮ આખુંયે આકાશ માળામાં
૨૦૨૧ તેજનાં ફોરાં
નવલકથા/લઘુનવલ
૧૯૮૪ સમુડી
૧૯૮૭ જીવતર
૧૯૯૧ નહીંતર
૧૯૯૨ આરપાર
૨૦૦૧ વાસ્તુ
૨૦૦૪ ભીનાં પગલાં
૨૦૧૧ અણધારી યાત્રા
વાર્તાસંગ્રહ
૧૯૯૩ હજીયે કેટલું દૂર?
૨૦૦૧ અધખૂલી બારી
૨૦૦૮ યોગેશ જોષીની શ્રેષ્ઠ વાર્તાઓ, સંપાદક: હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
૨૦૧૩ અઢારમો ચહેરો
નિબંધસંગ્રહ
૨૦૦૨ અંતઃપુર
ચરિત્ર
૧૯૯૮ મોટીબા
સંસ્મરણ
૨૦૨૦ જિયા ઍન્ડ દાદા
પરિચય-પુસ્તિકા
૨૦૦૩ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
અનુવાદ
૧૯૮૭ મૃત્યુ સમીપે (લાએલ વર્ટન બેકર કૃત ‘ડેથ ઑફ એ મૅન’નો સંક્ષિપ્ત અનુવાદ.)
૨૦૦૨ બાળસાહિત્યની સાત પુસ્તિકાઓનો અંગ્રેજીમાંથી ભાવાનુવાદ (સુમી, તનુ, હિપ્પો, સોનુ, પરીન, મોન્ટી, ટેણકો પોલીસ)
સંપાદન
૧૯૯૮ ગૂર્જર અદ્યતન કાવ્યસંચય (શ્રી ચંદ્રકાન્ત શેઠ તથા ડૉ. શ્રદ્ધા ત્રિવેદી સાથે)
૧૯૯૮ ગૂર્જર ગઝલસંચય (શ્રી ચંદ્રકાન્ત શેઠ સાથે)
૧૯૯૮ ગૂર્જર ગીતસંચય (શ્રી ચંદ્રકાન્ત શેઠ તથા ડૉ. શ્રદ્ધા ત્રિવેદી સાથે)
૧૯૯૮ ગૂર્જર પ્રણયકાવ્યસંચય (શ્રી ચંદ્રકાન્ત શેઠ તથા ડૉ. શ્રદ્ધા ત્રિવેદી સાથે)
૨૦૦૧ ગુજરાતી નવલિકાચયનઃ ૧૯૯૯
૨૦૦૭ વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (શ્રી ચંદ્રકાન્ત શેઠ, હર્ષ બ્રહ્મભટ્ટ તથા ઊર્મિલા ઠાકર સાથે)
૨૦૧૧ આત્માની માતૃભાષા (ઉમાશંકર જોશી: કાવ્યાસ્વાદ)
૨૦૧૫ અવકાશપંખી (શ્રી નલિન રાવળની સમગ્ર કવિતા)
૨૦૧૬ શ્રી ભોગીલાલ ગાંધી જન્મશતાબ્દી ગ્રંથ (અન્ય સાથે)
૨૦૧૬ નવલેખન ગુજરાતી વાર્તાઓ
૨૦૨૧ ‘દ્વિરેફ’ની વાર્તાસૃષ્ટિ
બાળસાહિત્ય
૧૯૮૯ પતંગની પાંખે
૧૯૯૦ કેસૂડાંનો રંગ
૨૦૦૧ રસપ્રદ બોધકથાઓ (ભાગ ૪થી ૬)
૨૦૦૨ ઈસપનીતિ (ભાગ-૧ થી ૫)
૨૦૦૨ પંચતંત્ર (ભાગ-૧ થી ૫)
૨૦૦૨ મહાભારતનાં અમર પાત્રો (ભાગ-૧ થી ૫)
૨૦૦૨ રામાયણનાં અમર પાત્રો (ભાગ-૧ થી ૪)
૨૦૦૨ હિતોપદેશ (ભાગ-૧ થી ૫)
૨૦૦૩ તેનાલીરામ (ભાગ-૧ થી ૬)
૨૦૦૩ મુલ્લા નસરુદ્દીન (ભાગ-૧ થી ૫)
૨૦૦૪ વિક્રમ-વેતાલ (ભાગ-૧ થી ૫)
૨૦૦૫ સિંહાસન બત્રીસી (ભાગ-૧ થી ૫)
૨૦૧૧ કૃષ્ણલીલા (ભાગ-૧ થી ૮)
જ્ઞાનવિજ્ઞાન
૨૦૦૯ જાણવા જેવું


{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = કૃતિઓ
|next = સર્જનયાત્રા
}}