અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયે રે, તે તે ક્યમ વિસરાય?: Difference between revisions
HardikSoni (talk | contribs) (Created page with "<poem> પ્રિયે રે, તે તે ક્યમ વિસરાય? ઘડી ઘડી ચમકી ચિત્ત ઉભરાય, અંગ તવ માર...") |
HardikSoni (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
ચુંથાયેલી મૃણાલી સરખાં દુર્બળ દીસે તેમ, | ચુંથાયેલી મૃણાલી સરખાં દુર્બળ દીસે તેમ, | ||
એમ મમ ઉર ધરી જ્યાં ઊંઘાય-પ્રિયે રે. | એમ મમ ઉર ધરી જ્યાં ઊંઘાય-પ્રિયે રે. | ||
* | * | ||
ગિરિથી ઝમઝમ ઝરણો વહી જાય | ગિરિથી ઝમઝમ ઝરણો વહી જાય | ||
તટે તરુવર પવને લ્હેંકાય, | તટે તરુવર પવને લ્હેંકાય, | ||
Line 17: | Line 17: | ||
પરબ્રહ્મ પરમાર્થ ઉપાસે ઋષિમુનિ સિદ્ધ સમાજ, | પરબ્રહ્મ પરમાર્થ ઉપાસે ઋષિમુનિ સિદ્ધ સમાજ, | ||
આજ તે નજરે ફરી દેખાય. —પ્રિયે રે. | આજ તે નજરે ફરી દેખાય. —પ્રિયે રે. | ||
* | * | ||
સુતનુ ગિરિવર તે ઉપર સદાય, | સુતનુ ગિરિવર તે ઉપર સદાય, | ||
ઉઠાવે લક્ષ્મણ મરજી સદાય, | ઉઠાવે લક્ષ્મણ મરજી સદાય, | ||
Line 32: | Line 32: | ||
રમતગમતમાં એમ ન જાણ્યો પ્રહર જતો નિશ એક, | રમતગમતમાં એમ ન જાણ્યો પ્રહર જતો નિશ એક, | ||
છેક નિશ થાકી વિરામી જાય.—પ્રિયે રે. | છેક નિશ થાકી વિરામી જાય.—પ્રિયે રે. | ||
</poem> | </poem> |
Revision as of 12:03, 17 June 2021
પ્રિયે રે, તે તે ક્યમ વિસરાય?
ઘડી ઘડી ચમકી ચિત્ત ઉભરાય,
અંગ તવ માર્ગ-ગમન ન ખમાય;
શ્રમિત વળી લુલિત મુગ્ધ દેખાય;
આલિંગન અશિથિલથી ચાપું તે ધરી પ્રેમ,
ચુંથાયેલી મૃણાલી સરખાં દુર્બળ દીસે તેમ,
એમ મમ ઉર ધરી જ્યાં ઊંઘાય-પ્રિયે રે.
ગિરિથી ઝમઝમ ઝરણો વહી જાય
તટે તરુવર પવને લ્હેંકાય,
સેવતા વૈખાનસ ઋષિ છાંય,
અતિથિપૂજન જ્યાં શ્રેષ્ઠ ગણાય,
મુઠીભર સામો રાંધી ખાય,
છતે એમ શાન્ત ગૃહસ્થ મનાય,
એવાં તરુવર પૂર્ણ આ ઉપવન જો તપ કાજ,
પરબ્રહ્મ પરમાર્થ ઉપાસે ઋષિમુનિ સિદ્ધ સમાજ,
આજ તે નજરે ફરી દેખાય. —પ્રિયે રે.
સુતનુ ગિરિવર તે ઉપર સદાય,
ઉઠાવે લક્ષ્મણ મરજી સદાય,
સ્વસ્થ તે થકી દિન નિકળી જાય,
સ્મરણ શું તેનું ન તુજને થાય?
અથવા શોભિત તીર જે ગોદાવરીના રમ્ય;
તે પર આપણું ફરવું હરવું સ્વચ્છન્દે સુખ ગમ્ય,
ધન્ય! શું તુજને સ્મરણ ન થાય? — પ્રિયે રે.
અડોઅડ કપોલ લાગી રહેલ,
મન્દ અતિ મન્દ મન્દ ધુની હેલ;
નહિ પૂર્વાપર કાંઈ ગણેલ,
મુખે કાંઈ એમ લવતાં ગેલ;
આલિંગન અશિથિલથી લપટી કર અક્કેક,
રમતગમતમાં એમ ન જાણ્યો પ્રહર જતો નિશ એક,
છેક નિશ થાકી વિરામી જાય.—પ્રિયે રે.