26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| સંપાદક-પરિચય | }} {{Poem2Open}} સંપાદકનું નામ : ઉત્પલ રામચન્દ્ર પટ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 147: | Line 147: | ||
સરવાળે કહી શકાય કે પ્રસ્તુત ત્રણે કથાત્મક કૃતિઓ માટે કવિએ પદ્યદેહ ઘડીને જે ભોંય ભાગી છે તે આપણા જમાનાના કવિઓ માટે કવિતાનું નવું ક્ષેત્ર ખોલી આપે છે. વિનોદ જોશીએ આ ત્રણે કૃતિઓના સ્વરૂપલક્ષણો જાળવીને તેમની અભિવ્યક્તિના નિર્વહણ માટેનો ઉચિત પદ્યદેહ ઘડ્યો છે. | સરવાળે કહી શકાય કે પ્રસ્તુત ત્રણે કથાત્મક કૃતિઓ માટે કવિએ પદ્યદેહ ઘડીને જે ભોંય ભાગી છે તે આપણા જમાનાના કવિઓ માટે કવિતાનું નવું ક્ષેત્ર ખોલી આપે છે. વિનોદ જોશીએ આ ત્રણે કૃતિઓના સ્વરૂપલક્ષણો જાળવીને તેમની અભિવ્યક્તિના નિર્વહણ માટેનો ઉચિત પદ્યદેહ ઘડ્યો છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = પ્રકાશન માહિતી | |||
|next = | |||
}} |
edits