26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 1,673: | Line 1,673: | ||
</poem> | </poem> | ||
== આઠ પતંગિયાં == | |||
<poem> | |||
'''રાતું પતંગિયું''' | |||
પતંગિયાની | |||
રંગબેરંગી ઊડાઊડમાં | |||
પવનના | |||
એક પછી એક | |||
દરવાજા | |||
ઊઘડતા જાય છે. | |||
'''સોનેરી પતંગિયું''' | |||
સકળ સૃષ્ટિના રંગ | |||
ખરી રહ્યા હતા | |||
એ પળે | |||
એક સોનેરી પતંગિયું | |||
ક્યાંયથી આવી | |||
મારા હાથ પર બેઠું | |||
ને મને ઉગારી ગયું | |||
'''જાંબલી પતંગિયું''' | |||
અહીંથી | |||
કાગળ પરથી ઊડી | |||
જુઓ | |||
આ જાંબલી પતંગિયું | |||
તમારી આંખો સામે | |||
ઊડવા લાગ્યું... | |||
'''ગુલાબી પતંગિયું''' | |||
હું | |||
પતંગિયું પકડું | |||
ને | |||
મારા હાથમાં આવે છે | |||
તારી આંગળીઓ | |||
'''પીળું પતંગિયું''' | |||
અસંખ્ય પતંગિયાં | |||
મારો હાથ | |||
ઢાંકી દે છે | |||
બાજુમાં જ પડેલો | |||
કોરો કાગળ | |||
પવન | |||
હાથ લંબાવી | |||
ઊંચકી લે છે | |||
'''સફેદ પતંગિયું''' | |||
કોઈ | |||
પતંગિયું પકડી લે | |||
તો પતંગિયું | |||
ખોવાઈ જાય | |||
એના હાથની ત્વચામાં | |||
અને નહીં તો | |||
કાગળ જેવી કોરી આંખોમાં | |||
'''રંગ વગરનું પતંગિયું''' | |||
હમણાં જ | |||
મારી સોંસરવું | |||
એક પતંગિયું | |||
ઊડી ગયું | |||
હમણાં જ | |||
હું | |||
હવાથી યે હળવો | |||
ને | |||
પારદર્શક હતો | |||
'''આ પતંગિયું નથી''' | |||
</poem> | |||
<br> | <br> | ||
<center>◼</center> | <center>◼</center> | ||
<br> | <br> |
edits