26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 2,008: | Line 2,008: | ||
ફોલી રહ્યું | ફોલી રહ્યું | ||
એકધારું | એકધારું | ||
</poem> | |||
== ટ્રેન == | |||
<poem> | |||
ઘન ઘેરાં... | |||
{{Space}}વનોનાં વન | |||
{{Space}}નિઃસીમ | |||
{{Space}}ખડક જળ અંધાર તળે | |||
{{Space}}{{Space}}પ્રસુપ્ત નિબિડ વન | |||
{{Space}}નિઃસ્તબ્ધ | |||
{{Space}}નિષ્કંપ તિમિર વન | |||
{{Space}}ને વનમાં | |||
{{Space}}ક્યાંક | |||
{{Space}}...મણિધર... | |||
સરે નક્ષત્રો ને અવ અખિલ બહ્માંડ સરકે | |||
સરે તારા સંગે સકલ નભ પ્ડાડો હલબલે | |||
હવા કંપે વૃક્ષો ખડગ ચમકારે સળવળે | |||
સરે ત્યાં તો સામા તુમુલ ચકરાવે ઝબકતાં | |||
ધસે ઝંઝાવાતે વન વિકલ ગાજે હચમચે | |||
અને ભીંસ્યાં એના ગુપિત ઉઘડ્યે જાય હળવે | |||
વિખેરાતાં પર્ણો સતપત પ્રવેગે ખડખડે | |||
ખડડ ખડ ખડાટ | |||
અથડાતાં અંધારામાં ફફડી ઊઠતાં પંખી પ્રકાશોમાં | |||
અલપ ઝબકી ઝલપ પ્રલંબતો સળવળ સ્નિગ્ધ આકાર | |||
ને ફૂંફ ફૂંફ ફૂંફાડે જાય ટ્રેન | |||
ગુફાપર ઝળહળ ફણા પછાડે મણિધર... | |||
ભીતર અગનબળે ઊડે | |||
તેજતણખતા ભાલા | |||
સામા ટકરાતા ઊતરી જાય સોંસરા વીજ વીંઝતા પાટા | |||
વેરાય વેગભેર વહી જતાં વૃક્ષોમાં ચમકારા | |||
ઊંડે | |||
કાળમીંઢ પાષાણો તળે | |||
ચકમક વરાળ સરકે કોરે પ્રસરે ઝમે | |||
ઝરમર ઝીણાં બુંદ ઝરે | |||
પવન પથ્થર જળ જંગલ ઘૂમે વમળવળે વીંટળાઈ | |||
ને ફૂંફાડે જાય ટ્રેન | |||
ક્યાંક ભૂરું ધુમ્મસ અજવાળું છટકતું | |||
પડછાય ફંગોળાતું ફેંકાતું જાય | |||
ને કાળા ડાંસ તપ્ત તીણા વિષન્હોર | |||
ઘૂરકતા ભૂરાંટે પીંખે કચડી નાખે | |||
સમુદ્રજળના વળ પર વળ વીંટળાતા જાય | |||
ખડક સમુદ્રના થર પર થર વિખરાતા જાય | |||
ઝોલે ચડ્યો શ્વાસોચ્છ્વાસ | |||
ખડડ ખડ ખડાટ ખડડ ખડ ખટાડ ખડડ ખડ ખડાટ | |||
ને | |||
સરે ઘેરાં ઘેરાં તિમિર ઘનમાં ટ્રેન સરકે | |||
... | |||
અને એકાએક ગતિ લથડતી | |||
{{Space}}{{Space}} જાય સધળી | |||
બત્તીઓ પૈડાંઓ અરવ કિચુડાટો | |||
મ્યાન ખડગ બુઝાતા છેલ્લેરા ઝબકારા પર્ણ | |||
પડી પાટાઓને સજ્જડ વળગી ટ્રે | |||
{{Space}}{{Space}} ન અટકી | |||
ધસે પાષાણો | |||
ધસે પાષાણો તૂટે | |||
ધસે પાષાણો તૂટ અવિરત તાં | |||
{{Space}}{{Space}} તિમિર દરિયા વાંભ ઊછળે | |||
જિહ્વા જ્વાળા કે શતસહસ્ર | |||
અચેત | |||
અચેત પડી | |||
અચેત પડ્યું રહે ગહન તળિયે | |||
અચેત પડ્યું રહે ગહન તળિયે એક તણખું | |||
નીરવ ઘન સમુદ્ર તળિયે એક તણખું | |||
</poem> | |||
== કાગડો == | |||
<poem> | |||
પૂર્વની બારી પર | |||
કાગડો | |||
પાંખો પસારી બેસે | |||
કે | |||
કાચ પર બેઠો સૂર્ય | |||
અલોપ... | |||
કર્કશ કાળો અવાજ કરતો | |||
ચાંચ પછાડે | |||
ત્યાં તો | |||
ટુક્ડા થઈને કાચ તૂટે | |||
ભીંતો ધ્રૂજે | |||
મજાગરાં હચમચી જાય | |||
ઉષ્ણ બાફની | |||
તીણી સેરો છૂટે | |||
ઘૂરકતી ચાંચમાંથી | |||
રક્તનીતરતા ભાલા ઊડે | |||
વીંઝાતા સોંસરવા વીંધી નાખે | |||
ચારે બાજુ | |||
કિકિયારી કરતા ઓળા લપકે | |||
ભીંતને છતને લપેટાઈને ઊભા | |||
ખૂણેખાંચરે લપાઈ ગયેલા | |||
તડકાને | |||
ભીંસી રહેંસી પીંખી નાખે | |||
હવા ગૂંગળાતી ફરે | |||
ક્રોં ક્રોં કરતો | |||
ચાંચ વીંઝતો પાંખ વીંઝતો | |||
કાગડો ઊડે | |||
ને | |||
એક પીંછું ખરે | |||
અડધું સોનેરી અડધું કાળું | |||
કાગડાનું પીંછું | |||
અડધું સોનેરી અડધું | |||
કાળું | |||
એક કાગડાનું પીછું | |||
અડધું સોનેરી | |||
અડધું | |||
કાળું | |||
</poem> | |||
== સાતતાળી રમતાં == | |||
<poem> | |||
સાતતાળી રમતાં | |||
કોઈ | |||
સાતમી તાળી આપ્યા વિના | |||
દોડી જાય | |||
એમ તમે | |||
આ કઈ દ્વિધામાં મૂકી ગયા મને? | |||
કોઈ પંખીનો વેરાયેલો સ્વર | |||
તમે આંગળીઓને અડકી | |||
લોહીમાં વહેતો મૂકી દીધો | |||
એમાંથી પડઘાતાં ગીતોના ટહુકાઓ હવે | |||
દિશાહીન પવનની જેમ રખડ્યા કરે છે | |||
પીંછાંના હૂંફાળા જંગલની શોધમાં | |||
પર્ણો જેમ ખરી ન શકતા વૃક્ષ જેવો હું | |||
હજુ પણ વિચારું છું | |||
સાવ એક જ તાળીનું અંતર આપણી વચ્ચે... | |||
</poem> | |||
== કમલ વોરાના કાવ્યસંગ્રહ : == | |||
<poem> | |||
અરવ (૧૯૯૧), સાહચર્ય પ્રકાશન, મુંબઈ, મે ૧૯૯૧ | |||
અનેકએક (૨૦૧૨), ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર, મુંબઈ, ૨૦૧૨ | |||
વૃદ્ધશતક (૨૦૧૫), ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર, મુંબઈ, ૨૦૧૫ | |||
</poem> | </poem> | ||
<br> | <br> | ||
<center>◼</center> | <center>◼</center> | ||
<br> | <br> |
edits