અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દલપતરામ/સમુદ્ર પ્રતિ ઉક્તિ: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) No edit summary |
m (Jayprakash12345 moved page સમુદ્ર પ્રતિ ઉક્તિ to અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સમુદ્ર પ્રતિ ઉક્તિ without leaving a redirect) |
(No difference)
|
Revision as of 01:28, 18 June 2021
ઇંદ્રવિજય છંદ
રે રતનાગર સાગર સાંભળ, રત્ન કિયું સગળાં થકી સારૂં;
કૌસ્તુભ કામદુધા કરી રાજથી, રત્ન રૂડું ધનવંતરિ ધારૂં;
એકથકી ગુણ એક વશેક, વિવેકથકી કદી વાત વિચારૂ;
ફાર્બસ સાહેબ તો સરવોપરિ, રત્ન હતું રતનાગર તારૂં. ૫૭