મનોહર ત્રિવેદીની વાર્તાઓ/લેખકનો પરિચય: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|લેખકનો પરિચય|}} {{Poem2Open}} મનોહર રતિલાલ ત્રિવેદી ૪-૪-૧૯૪૪ સ્નાતક...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 26: | Line 26: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = સંપાદકનો પરિચય | |||
|next = મનોહર ત્રિવેદીની વાર્તાઓ | |||
}} |
Latest revision as of 06:30, 17 March 2022
લેખકનો પરિચય
મનોહર રતિલાલ ત્રિવેદી ૪-૪-૧૯૪૪ સ્નાતક : લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ, ૧૯૬૩ અનુસ્નાતક : ૧૯૭૬ બી.ઍડ. : ૧૯૬૫ વ્યવસાય : અધ્યાપન કાવ્યસંગ્રહો : l મોંસૂઝણું (૧૯૬૭), l ફૂલની નૌકા લઈને (૧૯૮૧), l છુટ્ટી મૂકી વીજ (૧૯૯૮-૨૦૧૨) ગુજરાત સાહિત્ય પરિષદ તથા ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કૃત. l આપોઆપ (ગઝલ સંગ્રહ) (૧૯૮૭), l વેળા (૨૦૧૨) ગુજરાત સાહિત્ય પરિષદ તથા જયંત પાઠક પુરસ્કાર l ઘર છે સામે તીર. (૨૦૧૬) કથાસાહિત્ય : l નથી (લઘુનવલ – જનક ત્રિવેદી સાથે. ૧૯૮૭) l ગજવામાં ગામ (વાર્તાસંગ્રહ, ૧૯૯૯-૨૦૧૦) l નાતો (વાર્તાસંગ્રહ ૨૦૧૦. ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કૃત) નિબંધ : l ઘરવખરી (૧૯૯૮-૨૦૧૪, ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કૃત) l તેઓ (૨૦૧૪) આ ઉપરાંત એમની પાસેથી કેટલુંક બાળસાહિત્ય, વિવેચન તથા થોડાં સંપાદનો પણ મળેલ છે.