યોગેશ જોષીની કવિતા: Difference between revisions
Jump to navigation
Jump to search

MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) (Replaced content with "{{BookCover |cover_image = File:10 Yogesh Joshi Kavya Title.jpg |title = યોગેશ જોષીની કવિતા
|editor = ઊર્મિલા ઠાક...") Tag: Replaced |

Line 10: | Line 10: | ||
== | == ૧. વૃક્ષ પણ... == | ||
<poem> | <poem> | ||
પંખીઓ પાસેથી | |||
પોતાની ડાળે રહેવા માટેનું | |||
ભાડું માગે | |||
કે | |||
વાદળ પણ | |||
દસ પૈસાના એક ગ્લાસ લેખે | |||
ધરતીને પાણી આપે | |||
કે | |||
સૂરજ પણ | |||
દર મહિનાની પહેલી તારીખે | |||
ધરતીના સરનામે | |||
લાઇટનું બીલ મોકલે | |||
કે | |||
ભગવાન પણ | |||
જે પૈસા આપે તેને જ | |||
શ્વાસ લેવા પૂરતી | |||
હવા આપે | |||
તે પહેલાં | |||
પૃથ્વીના કાનમાં કહી દો | |||
કે – | |||
</Poem> | </Poem> | ||

Revision as of 05:54, 26 March 2022
૧. વૃક્ષ પણ...
પંખીઓ પાસેથી
પોતાની ડાળે રહેવા માટેનું
ભાડું માગે
કે
વાદળ પણ
દસ પૈસાના એક ગ્લાસ લેખે
ધરતીને પાણી આપે
કે
સૂરજ પણ
દર મહિનાની પહેલી તારીખે
ધરતીના સરનામે
લાઇટનું બીલ મોકલે
કે
ભગવાન પણ
જે પૈસા આપે તેને જ
શ્વાસ લેવા પૂરતી
હવા આપે
તે પહેલાં
પૃથ્વીના કાનમાં કહી દો
કે –