ઋણાનુબંધ/સ્પર્શ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સ્પર્શ|}} <poem> આજે ભરભર શિયાળાના પીળા રણમાં ઝંખું છું ગુલમહો...") |
(No difference)
|
Revision as of 07:48, 16 April 2022
સ્પર્શ
આજે ભરભર શિયાળાના
પીળા રણમાં
ઝંખું છું
ગુલમહોરની ઝૂમતી જ્વાળાનો સ્પર્શ.
પછી,
હું ખુદ વસંતપંચમી.