ઋણાનુબંધ/જિંદગીની સાંકડી કેડી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|જિંદગીની સાંકડી કેડી|}} <poem> જિંદગીની સાંકડી ને ખડકાળ કેડી ક...")
(No difference)

Revision as of 08:00, 16 April 2022

જિંદગીની સાંકડી કેડી


જિંદગીની
સાંકડી ને ખડકાળ કેડી
કેવી
પસાર થઈ ગઈ
કવિતાને ટેકે ટેકે..!