ઋણાનુબંધ/આપણે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|આપણે|}} <poem> આપણે આટલાં નજીક છતાંય જિંદગીભર એકબીજાને જોયા કર...")
(No difference)

Revision as of 16:43, 16 April 2022

આપણે

આપણે
આટલાં નજીક
છતાંય
જિંદગીભર
એકબીજાને જોયા કર્યાં છે એ રીતે
જાણે
હું સ્ટેશન પર
ને
તું
પસાર થતી ટ્રેનનો પ્રવાસી.