અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ/द्युति: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|द्युति|}} {{Poem2Open}} तेजोऽसि तेजो मयि द्येहि वीर्यमसि वीर्य मयि...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |

Line 8: | Line 8: | ||
मन्युरसि मन्युं मयि द्येहि | मन्युरसि मन्युं मयि द्येहि | ||
सहोऽसि सहो मयि द्येहि ।। | सहोऽसि सहो मयि द्येहि ।। | ||

– (यजुर्वेद: 19-9) | – (यजुर्वेद: 19-9) | ||

તું તેજરૂપ છે. મને તેજ આપ. | તું તેજરૂપ છે. મને તેજ આપ. | ||
તું વીર્યરૂપ છે. મને વીર્યવાન બનાવ. | તું વીર્યરૂપ છે. મને વીર્યવાન બનાવ. | ||
Line 16: | Line 16: | ||
તું પુણ્યપ્રકોપ છે. મને પુણ્યપ્રકોપ આપ. | તું પુણ્યપ્રકોપ છે. મને પુણ્યપ્રકોપ આપ. | ||
તું સહિષ્ણુ છે. મને સહિષ્ણુતા આપ. | તું સહિષ્ણુ છે. મને સહિષ્ણુતા આપ. | ||

— (યજુર્વેદ: ૧૯-૯) | — (યજુર્વેદ: ૧૯-૯) | ||

वासना जखन विपुल धुलाय अंधकरिया अबोधे भुलायें | वासना जखन विपुल धुलाय अंधकरिया अबोधे भुलायें | ||
ओहे पवित्र ओहे अनिद्र, रुद्र आलोके अेसो । | ओहे पवित्र ओहे अनिद्र, रुद्र आलोके अेसो । | ||

– रवीन्द्रनाथ | – रवीन्द्रनाथ | ||

કામક્રોધનાં આકરાં તૂફાન આંધળા કરી ભુલાવે ભાન, | કામક્રોધનાં આકરાં તૂફાન આંધળા કરી ભુલાવે ભાન, | ||
હે સદા જાગંત, પાપધુવંત વીજળી ચમકંતા આવો. | હે સદા જાગંત, પાપધુવંત વીજળી ચમકંતા આવો. | ||

— રવીન્દ્રનાથ | — રવીન્દ્રનાથ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||

{{HeaderNav2 | |||
|previous = ઓગણીસ – પ્રેમની સત્તા વર્ણવું છું | |||
|next = વીસ – સત્યાગ્રહીનું સાધના-સ્થળ: કારાવાસ | |||

Latest revision as of 06:43, 18 April 2022
द्युति
तेजोऽसि तेजो मयि द्येहि
वीर्यमसि वीर्य मयि द्येहि
बलमसि बलं मयि द्येहि
मन्युरसि मन्युं मयि द्येहि
सहोऽसि सहो मयि द्येहि ।।
– (यजुर्वेद: 19-9)
તું તેજરૂપ છે. મને તેજ આપ.
તું વીર્યરૂપ છે. મને વીર્યવાન બનાવ.
તું બળરૂપ છે. મને બળવાન બનાવ.
તું પુણ્યપ્રકોપ છે. મને પુણ્યપ્રકોપ આપ.
તું સહિષ્ણુ છે. મને સહિષ્ણુતા આપ.
— (યજુર્વેદ: ૧૯-૯)
वासना जखन विपुल धुलाय अंधकरिया अबोधे भुलायें
ओहे पवित्र ओहे अनिद्र, रुद्र आलोके अेसो ।
– रवीन्द्रनाथ
કામક્રોધનાં આકરાં તૂફાન આંધળા કરી ભુલાવે ભાન,
હે સદા જાગંત, પાપધુવંત વીજળી ચમકંતા આવો.
— રવીન્દ્રનાથ