ઋણાનુબંધ/એકાદ વાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|એકાદ વાર|}} <poem> આપણે જિંદગી આખી દીવાનખાનાની વાતો કર્યા કરી...")
(No difference)

Revision as of 17:01, 18 April 2022

એકાદ વાર


આપણે
જિંદગી આખી
દીવાનખાનાની
વાતો કર્યા કરી…!
થાય છે—
એકાદ વાર
એકાદ રાત તો
બેડરૂમની…