ઋણાનુબંધ/ફૂલો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ફૂલો|}} <poem> તું પ્રેમ કરે છે ત્યારે મારી ભીતર વિસ્તરતા વૃક્...")
 
No edit summary
 
Line 12: Line 12:
આખા વૃક્ષને ફૂલો આવે છે.
આખા વૃક્ષને ફૂલો આવે છે.
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = શોધું છું
|next = રંગઝરૂખે
}}

Latest revision as of 07:00, 19 April 2022

ફૂલો


તું પ્રેમ કરે છે
ત્યારે
મારી ભીતર
વિસ્તરતા વૃક્ષની ડાળીઓ હાલે છે
પાંદડાં ગુસપુસ કરે છે
અને
આખા વૃક્ષને ફૂલો આવે છે.