ઋણાનુબંધ/દાવો: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|દાવો|}} <poem> ના, ના, ના. હું કવિતા લખવાનો દાવો નથી કરતી; હું તો મ...") |
(No difference)
|
Revision as of 10:32, 19 April 2022
દાવો
ના, ના, ના.
હું કવિતા લખવાનો દાવો
નથી કરતી;
હું તો
મારાં સ્તનોનાં પીંજરામાં કેદ શબ્દોને
પાંખો આપી
વિહરતાં મૂકું છું
ગગનમાં…