ઋણાનુબંધ/દાવો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|દાવો|}} <poem> ના, ના, ના. હું કવિતા લખવાનો દાવો નથી કરતી; હું તો મ...")
(No difference)

Revision as of 10:32, 19 April 2022

દાવો


ના, ના, ના.
હું કવિતા લખવાનો દાવો
નથી કરતી;
હું તો
મારાં સ્તનોનાં પીંજરામાં કેદ શબ્દોને
પાંખો આપી
વિહરતાં મૂકું છું
ગગનમાં…