ઋણાનુબંધ/શું કહેવાય?: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શું કહેવાય?|}} <poem> સવારને સવાર કહેવાય ફૂલને ફૂલ કહેવાય પણ તા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 13: | Line 13: | ||
એને શું કહેવાય? | એને શું કહેવાય? | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = પ્રદક્ષિણા | |||
|next = નિયતિ | |||
}} |
Latest revision as of 09:35, 20 April 2022
શું કહેવાય?
સવારને સવાર કહેવાય
ફૂલને ફૂલ કહેવાય
પણ
તારી હાજરીમાં
ચૈતરની ચાંદની રાતની
આહ્લાદક અનુભૂતિ જેવું
મને જે મળે છે
એને શું કહેવાય?