ઋણાનુબંધ/નિયતિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નિયતિ|}} <poem> પાણી જ જેનું ઘર છે સતત તરવાની ક્રિયા જ જેને લલાટ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 12: | Line 12: | ||
ક્યાં જઈ ઠરતી હશે? | ક્યાં જઈ ઠરતી હશે? | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = શું કહેવાય? | |||
|next = લાગે છે | |||
}} |
Latest revision as of 09:36, 20 April 2022
નિયતિ
પાણી જ જેનું ઘર છે
સતત તરવાની ક્રિયા જ જેને લલાટે લખેલી છે
એ માછલી
પાણી
કે
તરવાથી થાકતી હશે ત્યારે
ક્યાં જઈ ઠરતી હશે?