ઋણાનુબંધ/નિયતિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|નિયતિ|}} <poem> પાણી જ જેનું ઘર છે સતત તરવાની ક્રિયા જ જેને લલાટ...")
 
No edit summary
 
Line 12: Line 12:
ક્યાં જઈ ઠરતી હશે?
ક્યાં જઈ ઠરતી હશે?
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = શું કહેવાય?
|next = લાગે છે
}}

Latest revision as of 09:36, 20 April 2022

નિયતિ


પાણી જ જેનું ઘર છે
સતત તરવાની ક્રિયા જ જેને લલાટે લખેલી છે
એ માછલી
પાણી
કે
તરવાથી થાકતી હશે ત્યારે
ક્યાં જઈ ઠરતી હશે?