ઋણાનુબંધ/સુરેશને—૭૫મા જન્મદિવસે: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સુરેશને—૭૫મા જન્મદિવસે|}} <poem> આપણી પાસે એક રેશમની દોરી: એમા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 19: | Line 19: | ||
* મરાઠી કવિ મંગેશ પાડગાંવકરની પંક્તિ | * મરાઠી કવિ મંગેશ પાડગાંવકરની પંક્તિ | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = સાંજ ઢળીને રગરગમાં | |||
|next = સોના વાટકડી જેવું આ કાળજું | |||
}} |
Latest revision as of 10:28, 20 April 2022
સુરેશને—૭૫મા જન્મદિવસે
આપણી પાસે એક રેશમની દોરી: એમાં નહીં ગૂંચ કે ગાંઠ
આમને આમ જ વહી રહ્યાં છે વરસ આપણાં સાઠ
સંપીજંપીને વસતા કેવાં બન્ને જણ!
કોઈક ઋણાનુબંધને કારણ આપણું આ સગપણ
આલિંગનને કદી ન લાગે આદતનો કોઈ કાટ*
આપણી પાસે એક રેશમની દોરી: એમાં નહીં ગૂંચ કે ગાંઠ
ફૂલ જેવો આ રસ્તો એમાં પતંગિયાંનાં પગલાં
ગમતીલા ભમરાની સાથે ગળચટ્ટાં છમકલાં
છમકલાં તો બહાના જેવાં: પંથને આપે કોઈ વળાંક
આપણી પાસે એક રેશમની દોરી: એમાં નહીં ગૂંચ કે ગાંઠ.
- મરાઠી કવિ મંગેશ પાડગાંવકરની પંક્તિ