ઋણાનુબંધ/તું: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તું|}} <poem> કોઈનોય પગ ન પડ્યો હોય એવા લીલાછમ ઘાસમાં અચાનક કોઈ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
તારી સ્મૃતિ. | તારી સ્મૃતિ. | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = એ ભૂલી જજે | |||
|next = પ્રિસ્ક્રીપ્શન | |||
}} |
Latest revision as of 10:38, 20 April 2022
તું
કોઈનોય પગ ન પડ્યો હોય
એવા
લીલાછમ ઘાસમાં
અચાનક
કોઈ
હરણી
એનું કાનન છોડી
થનગનતી આવે
ને
સૂર્યકિરણો સાથે ગેલ કરતી
ઠેકડા મારી
આળોટે
એમ
મારા મનમાં
તારી સ્મૃતિ.